DHORAN 9 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ
ધો.9 સામાજિક વિજ્ઞાન પ્ર – 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયની ક્વિઝમાં (DHORAN 9 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ⇒ ભારત આવવાના જળમાર્ગની શોધ ⇒ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન ⇒ પ્લાસીનુ યુદ્વ – બકસરનુ યુદ્વ ⇒ કંપની શાસનનો વિકાસ ⇒ કંપની શાસનની આર્થિક અસરો ⇒ કંપની શાસનની સામાજિક અસરો ♦ … Read more