DHORAN 8 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ

ધો.8 સામાજિક વિજ્ઞાન  પ્ર – 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપનાની ક્વિઝમાં (DHORAN 8 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમનના કારણો

⇒ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન

⇒ બંગાળમાં અંગ્રેજો : વેપારથી સંસ્થાન તરફ

⇒ મૈસુર વિગ્રહ

⇒ મરાઠા યુદ્વ

⇒ અંગ્રેજ શાસન વહીવટીતંત્ર

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

34

ધોરણ - 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 1

તમારુ  નામ લખો.

1 / 15

કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી?

2 / 15

ઇંગ્લૅન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી?

3 / 15

તુર્કોએ કૉન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું?

4 / 15

તુર્કીએ ક્યું શહેર જીતી લેતાં યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી?

5 / 15

પેશ્વાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું?

6 / 15

કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ?

7 / 15

નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા ‘સાગરના સ્વામી’ ગણાતી હતી?

8 / 15

પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી?

9 / 15

ભારતમાં ડૅનિશ પ્રજાએ પોતાનું વેપારીમથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું?

10 / 15

કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી (વેપારીમથક) સ્થાપવાની પરવાનગી આપી?

11 / 15

ક્યા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ- (ચેન્નઈ)ને પદ્યે લઈને કોઠી સ્થાપી?

12 / 15

પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું?

13 / 15

ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ?

14 / 15

ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી ?

15 / 15

કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા- (ઓડિશા)ના દીવાની અધિકારો મળ્યા ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 8 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1SHUKLA ANSH PRADEEPBHAI100 %58 seconds15 / 15
2Kamlesh100 %1 minutes 34 seconds15 / 15
3Karan100 %2 minutes 1 seconds15 / 15
4Mehul100 %2 minutes 17 seconds15 / 15
5Vasava asmita100 %2 minutes 26 seconds15 / 15
6.mehul100 %2 minutes 56 seconds15 / 15
7Abc93 %49 seconds14 / 15
8D93 %1 minutes 14 seconds14 / 15
9Karan93 %4 minutes 29 seconds14 / 15
10Shukla ansh pradeepbhai87 %34 seconds13 / 15
11komal87 %1 minutes 16 seconds13 / 15
12Vasava asmita87 %1 minutes 29 seconds13 / 15
13Paresh bhai80 %1 minutes 4 seconds12 / 15
14SHUKLA ANSH PRADEEPBHAI80 %1 minutes 13 seconds12 / 15
15Shukla ansh pradeepbhai80 %1 minutes 20 seconds12 / 15
16Shukla ansh pradeepbhai73 %48 seconds11 / 15
17SHUKLA ANSH PRADEEPBHAI73 %49 seconds11 / 15
18Shukla ansh pradeepbhai73 %1 minutes 3 seconds11 / 15
19Viraj73 %1 minutes 24 seconds11 / 15
20Mehul73 %35 minutes 56 seconds11 / 15
21RIDDHIBA67 %4 minutes 14 seconds10 / 15
22Kamlesh67 %4 minutes 27 seconds10 / 15
23D60 %2 minutes 36 seconds9 / 15
24payal60 %2 minutes 42 seconds9 / 15
25SHUKLA ANSH PRADEEPBHAI53 %57 seconds8 / 15
26કરણ47 %3 minutes 12 seconds7 / 15
27Abc40 %1 minutes 43 seconds6 / 15
28Shukla ansh pradeepbhai40 %2 minutes 20 seconds6 / 15
29Paresh bhai mangaliyabhai mavi33 %1 minutes 41 seconds5 / 15
30SHUKLA ANSH PRADEEPBHAI27 %3 minutes 4 / 15
31જીનલ27 %6 minutes 8 seconds4 / 15
32drashti20 %56 seconds3 / 15
33Vasava asmita7 %3 minutes 4 seconds1 / 15
34Aaru0 %3 minutes 54 seconds0 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

1 thought on “DHORAN 8 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ”

  1. You made a quiz very nice ..it will be most useful for students…
    I want quiz for English medium also ..for std 8 , 9 ,10
    When I refresh and reload than also I didn’t see my rank so how can I know that …

    .

    Reply

Leave a Comment

error: