DHORAN 10 GANIT CH-12 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 12 પૃષ્ઠફળ અને ઘનફળની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-12 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

11

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 12

તમારુ  નામ લખો.

1 / 15

એક દવાની કેપ્સ્યૂલ, 0.5 સેમી વ્યાસના નળાકાર અને બંને છેડે બે અર્ધગોળાઓ લગાડીને બનાવેલી છે. આખી કેપ્સ્યૂલની લંબાઈ 2 સેમી છે. કૅપ્સ્યૂલની ક્ષમતા .......... થાય.

2 / 15

સામાન્ય રીતે ગ્લાસનો આકાર (આકૃતિ જુઓ.) ........ સ્વરૂપમાં હોય છે.

3 / 15

બે ગોળાના ઘનફળનો ગુણોત્તર 64 : 27 છે. તેમની વક્રસપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર

4 / 15

a ધાર હોય તેવા બે એકસમાન સમઘનને કોઈ સપાટીથી જોડતાં બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ 12a2 થાય.

 

5 / 15

પાયાનો વ્યાસ 2 સેમી અને ઊંચાઈ 16 સેમી હોય તેવા સખત ધાતુના નળાકારને ઓગાળીને સમાન માપના 12 નક્કર ગોળાઓ બનાવવામાં આવે છે, તો દરેક ગોળાનો વ્યાસ......... છે.

6 / 15

એક કિડયો 22.5 સેમી × 11.25 સેમી × 8.75 સેમી માપની દરેક ઇંટ વડે 270 સેમી × 300 સેમી × 350 સેમી પરિમાણવાળી દીવાલ ચણે છે. એમ ધારવામાં આવે છે કે 1/8 જગ્યા સિમેન્ટ દ્વારા રોકાયેલી છે, તો દીવાલ ચણવા માટે વપરાયેલી ઇટોની સંખ્યા .......... થાય.

7 / 15

6 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈવાળી નળાકાર બાટલીમાં રહેલું પ્રવાહી 2 સેમી ત્રિજ્યા અને 3.6 સેમી ઊંચાઈવાળા શંકુ આકારનાં પાત્રોમાં ભરવામાં આવે, તો ………. પાત્રો ભરી શકાય.

8 / 15

બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 અને ઊંચાઈનો ગુણોત્તર 5: ૩ હોય, તો તેમના ઘનફળનો ગુણોત્તર .......... થાય.

9 / 15

3 સેમી, 4 સેમી અને 5 સેમી ત્રિજ્યાવાળા ધાતુના ત્રણ ગોલક ઓગાળીને એક મોટો ગોલક બનાવવામાં આવે, તો તે ગોલકની ત્રિજ્યા …….. સેમી થાય.

10 / 15

ધાતુના એક ગોલકને ઓગાળીને તેમાંથી 8 એકસરખા નવા ગોલક બનાવવામાં આવે, તો દરેક નવા ગોલકની ત્રિજ્યા મૂળ ગોલકની ત્રિજ્યા કરતાં 1/8 ભાગની થાય.

11 / 15

2.1 સેમી ત્રિજ્યાની એક લખોટીને, 5 સેમી ત્રિજ્યા અને 6 સેમી ઊંચાઈના પાણીથી સંપૂર્ણ ભરેલા નળાકાર પ્યાલામાં મૂકવામાં આવે, તો નળાકાર પ્યાલામાંથી કેટલું પાણી બહાર આવશે ?

12 / 15

સમાન ઊંચાઈ h સેમી ધરાવતા ધાતુના બે શંકુઓની ત્રિજ્યા r1 સેમી અને r2 સેમી છે. તે બે શંકુઓને ઓગાળીને h સેમી ઊંચાઈવાળો એક નળાકાર બનાવવામાં આવે, તો તે નળાકારની ત્રિજ્યા ……….. સેમી થાય.

 

13 / 15

એક શંકુને તેના પાયાને સમાંતર સમતલથી કાપવામાં આવે છે અને આ રીતે બનેલા સમતલની એક બાજુના શંકુને દૂર કરવામા આવે છે. સમતલની બીજી બાજુ બાડી રહેલા નવા ભાગને ........ કહે છે.

14 / 15

6 સેમી વ્યાસ અને 32 સેમી ઊંચાઈવાળા ધાતુના નળાકારને ઓગાળીને તેમાંથી એકસરખા માપના 8 ગોલક બનાવવામાં આવે, તો તે દરેક ગોલકનો વ્યાસ ………. સેમી થાય.

15 / 15

જે સમઘનનું ઘનફળ 1728 સેમી3 હોય તેની ધારની લંબાઈ ……….  સેમી હોય.

 

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-12 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Priyanka40 %23 seconds6 / 15
2Jilu40 %1 minutes 4 seconds6 / 15
3Prit Patel40 %6 minutes 20 seconds6 / 15
4N27 %2 minutes 13 seconds4 / 15
5Parvez20 %38 seconds3 / 15
6Chiragkumar20 %44 seconds3 / 15
7Ffh20 %1 minutes 30 seconds3 / 15
8Darshan20 %1 minutes 47 seconds3 / 15
9Dp20 %2 minutes 31 seconds3 / 15
10Hardik13 %2 minutes 30 seconds2 / 15
11Desai Govind0 %2 minutes 29 seconds0 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: