DHORAN 10 GANIT CH-11 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-11 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

3

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 11

તમારુ  નામ લખો.

1 / 15

6 સેમી બાજુના ચોરસને અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ........

2 / 15

એક વર્તુળ માટે પરિઘ અને ત્રિજ્યાનો તફાવત 37 સેમી છે. આથી વર્તુળનો પરિઘ ……… … સેમી હોય.

3 / 15

જો કોઈ વર્તુળની પરિમિતિ તથા તેનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન હોય, તો તે વર્તુળનો વ્યાસ શોધો.

4 / 15

6.5 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળના વૃત્તાંશની પરિમિતિ 29 સેમી છે, તો તે વૃત્તાંશનું ક્ષેત્રફળ……...સેમી2  થાય.

 

5 / 15

જો વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિ સમાન હોય. તો

6 / 15

r1 અને r2 ત્રિજ્યા ધરાવતાં વર્તુળોના પરિઘના સરવાળા જેટલો પરિઘ ધરાવતા એક વર્તુળની ત્રિજ્યા r  છે, તો ……..  વિધાન સાચું છે.

 

7 / 15

6 સેમીની બાજુ ધરાવતા ચોરસને અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ........ સેમી2 થાય.

 

8 / 15

r  સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળને અંતર્ગત હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ વધુમાં વધુ ……… સેમી2 હોય.

 

9 / 15

જો θ એ r ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશના ખૂણાનું માપ અંશમાં હોય, તો તે વૃત્તાંશનું ક્ષેત્રફળ

10 / 15

કોઈ પણ વર્તુળના ક્ષેત્રફળનું આંકડાકીય મૂલ્ય તે વર્તુળના પરિઘના આંકડાકીય મૂલ્ય કરતાં હંમેશાં અધિક જ હોય.

11 / 15

8 સેમી ત્રિજ્યાના વર્તુળને અંતર્ગત ચોરસનુ ક્ષેત્રફળ .........

12 / 15

જો વર્તુળની ત્રિજ્યાના માપમાં 10% ઘટાડો કરવામાં આવે, તો તેના ક્ષેત્રફળમાં ……… %નો ઘટાડો થાય.

13 / 15

એક વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ 20 π  સેમી2 છે તથા તેને સંગત ચાપની લંબાઈ 5 π સેમી છે, તો વર્તુળની ત્રિજ્યા ………... સેમી હોય.

 

14 / 15

જો વર્તુળની પરિમિતિ ચોરસની પરિમિતિ જેટલી હોય, તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર ……..

15 / 15

જો એક ચોરસ અને વર્તુળનાં ક્ષેત્રફળો સમાન હોય, તો તેમની પરિમિતિઓનો ગુણોત્તર શોધો.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-11 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Vasharam thakor33 %53 seconds5 / 15
2Ankur27 %1 minutes 6 seconds4 / 15
3KISHORKUMAR27 %3 minutes 46 seconds4 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: