DHORAN 10 SAMAJIK VIGYAN CH-16 MCQ QUIZ

5

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 16

તમારુ  નામ લખો.

1 / 15

ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન કોણ પૂરું પાડે છે?

2 / 15

ભારતમાં ઈ. સ. 1981માં કેન્દ્ર સરકારે કયો ધારો પસાર કર્યો છે?

3 / 15

સ્ટૉકહોમ શહેર કયા દેશમાં આવેલું છે?

4 / 15

ટકાઉ વિકાસમાં કર્યાં સંસાધનોની જાળવણી પર ભાર મુકાયો છે?

5 / 15

વિશ્વમાં ક્યા દિવસને ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવવામાં આવે છે?

6 / 15

5 જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઊજવવામાં આવે છે?

7 / 15

વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ક્યારથી શરૂ કરવામાં આવ્યું?

8 / 15

ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત નહોતી?

9 / 15

વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે?

10 / 15

નીચેનામાંથી માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવું સાધન કર્યું છે?

11 / 15

પર્યાવરણની જાગૃતિ અંગે પ્રથમ ‘પૃથ્વી પરિષદ’ કઈ સાલમાં યોજવામાં આવી?

12 / 15

પ્રથમ ‘પૃથ્વી પરિષદ’નું આયોજન સ્વિડનના કયા શહેરમાં કરવામાં આવ્યું?

13 / 15

દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે ...

14 / 15

કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો?

15 / 15

નીચેના પૈકી કઈ એક બાબત અંગે વૈશ્વિક સમજૂતી થઈ નથી?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-16 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Panchal rudra100 %1 minutes 31 seconds15 / 15
2Kavya93 %1 minutes 23 seconds14 / 15
3Patel kavya93 %1 minutes 27 seconds14 / 15
4N93 %2 minutes 13 seconds14 / 15
5Arya80 %3 minutes 1 seconds12 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: