DHORAN 10 GANIT CH-3 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 3 દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સંભાવના – પ્રશિષ્ટ અભિગમ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

11

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 15

જો x = 2, y = 3 એ સુરેખ સમીકરણ 5x-3y = k નો એક ઉકેલ હોય, તો k = …………

2 / 15

કઈ શરતનું પાલન થતું હોય તો સમીકરણયુગ્મ a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 ને અનંત ઉકેલો હોય ?

 

3 / 15

જો 4/x + 5y = 7 અને x = -4/3 હોય, તો y = ………..

4 / 15

અનન્ય ઉકેલ x = 2, y = −3 હોય તેવું, સુરેખ સમીકરણયુગ્મ ... છે.

5 / 15

એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 12 છે. જો છેદમાં 3 ઉમેરવામાં આવે, તો અપૂર્ણાંકની કિંમત 1/2 થાય છે. તે અપૂર્ણાંક ........ છે.

6 / 15

બે સંખ્યાઓનો સરવાળો 30 છે તથા તેમનો તફાવત 16 છે. તે સંખ્યાઓ પૈકીની નાની સંખ્યા ....... છે.

7 / 15

x-અક્ષ, y-અક્ષ અને રેખા x + y = 6 દ્રારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ......... ચોરસ એક્મ થાય.

8 / 15

પિતાની ઉંમર પુત્રની ઉંમરથી છ ગણી છે. ચાર વર્ષ પછી, પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં ચાર ગણી થશે. પુત્ર અને પિતાની હાલની ઉંમર અનુક્રમે .......... છે.

9 / 15

જો y = x/2 અને 3x + 4y = 20 હોય, તો x = ...........

10 / 15

જો સમીકરણ ax + by = c નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી રેખા હોય, તો c ની કિંમત કેટલી હોય ?

11 / 15

જો a = 1, હોય, તો સમીકરણયુગ્મ ax + 3y = -7 અને 2x + 6y = 14 ને અનંત ઉકેલો હોય .

12 / 15

જો સમીકરણયુગ્મ cx - y = 2 અને 6x - 2y = 4 ને અનંત ઉકેલ મળે, તો c નું મૂલ્ય ……. છે.

13 / 15

જો સમીકરણો x – y = 2 અને x + y = 4 નો ઉકેલ x = a, y = b હોય, તો a અને b નાં મૂલ્ય અનુક્રમે ……....

14 / 15

3x - 2y = 6 ની રેખા તથા y- અક્ષના છેદબિંદુનાં યામ ........ થાય .

15 / 15

બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, જો તેમાં 27 ઉમેરવામાં આવે, તો અંકોનાં સ્થાનની અદલાબદલી થાય છે. આ સંખ્યા .........

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1tamkanat100 %50 seconds15 / 15
2astha100 %1 minutes 56 seconds15 / 15
3Kavya100 %8 minutes 15 seconds15 / 15
4Kavya87 %7 minutes 37 seconds13 / 15
5Kavya80 %5 minutes 11 seconds12 / 15
6tamkanat73 %54 seconds11 / 15
7tamkanat60 %52 seconds9 / 15
8astha60 %8 minutes 8 seconds9 / 15
9King 👑40 %1 minutes6 / 15
10Tamanna40 %2 minutes 50 seconds6 / 15
11tamkanat20 %52 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

1 thought on “DHORAN 10 GANIT CH-3 MCQ QUIZ”

  1. શિક્ષણ માટે આપનો આ પ્રયાસ ખરેખર ખૂબ પ્રશંસા ને પાત્ર છે.આપને ખૂબ ખૂબ અભિનંદન.

    Reply

Leave a Comment

error: