DHORAN 10 GANIT CH-10 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 10 વર્તુળની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-10 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

12

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 10

તમારુ  નામ લખો.

1 / 15

બે સમકેન્દ્ર વર્તુળોની ત્રિજ્યાઓ 4 સેમી અને 5 સેમી છે, તો કોઈ એક વર્તુળનો સ્પર્શક હોય તેવી બીજા વર્તુળની જીવાની લંબાઈ ......... છે.

2 / 15

બે વર્તુળોના કેન્દ્ર 0 તથા O’ છે અને તેમની ત્રિજ્યાઓ 7 સેમી અને 9 સેમી છે. જો OO’ = 20 સેમી હોય, તો તે વર્તુળોને ચાર સામાન્ય સ્પર્શકો હોય.

3 / 15

બે વર્તુળોના કેન્દ્ર ૦ તથા ૦' છે અને તેમની ત્રિજ્યા 7 સેમી અને 10 સેમી છે. જો તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર 12 સેમી હોય, તો તે વર્તુળો કેટલાં બિંદુમાં છેદે?

4 / 15

આકૃતિમાં, જો PQR એ O કેન્દ્રવાળા વર્તુળનો બિંદુ Q આગળ દોરેલો સ્પર્શક છે, AB એ PR ને સમાંતર જીવા છે તથા ∠BQR = 70°, તો ∠AQB = ......

5 / 15

3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના બે સ્પર્શકો એકબીજા સાથે 60° માપનો ખૂણો બનાવે, તો પ્રત્યેક સ્પર્શકની લંબાઈ ....... છે.

6 / 15

આકૃતિમાં, PQ એ વર્તુળની જીવા છે અને PT એ વર્તુળને બિંદુ P આગળ દોરેલો સ્પર્શક છે, ∠QPT = 60°.તો ∠PRQ = ………..

7 / 15

જે ત્રિકોણની બાજુઓ 12 સેમી, 35 સેમી અને 37 સેમી હોય તેના અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી હોય?

8 / 15

વર્તુળની બે ત્રિજ્યાઓ, કેન્દ્ર આગળ 130° માપનો ખૂણો બનાવે, તો આ બે ત્રિજ્યાઓના વર્તુળ પર રહેલાં અંત્યબિંદુઓમાંથી દોરેલા સ્પર્શકો વડે બનતા ખૂણાનું માપ ……….. છે.

9 / 15

O કેન્દ્ર અને 9 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બહારના ભાગમાં રહેલ બિંદુ A માંથી દોરેલા સ્પર્શકો AP અને AQ વર્તુળને P અને Q બિંદુએ સ્પર્શે છે. જો OA = 15 સેમી હોય, તો AP + AQ = ....... સેમી.

10 / 15

આકૃતિમાં, જો O એ વર્તુળનું કેન્દ્ર હોય, PQ એ જીવા હોય અને સ્પર્શક PR બિંદુ P આગળ જીવા PQ સાથે 50° નો ખૂણો આંતરે તો ∠POQ = ......

11 / 15

૦ કેન્દ્રિત વર્તુળના બે સ્પર્શકો PA અને PB વચ્ચેનો ખૂણો 70°નો હોય, તો∠OAB કેટલોનો હોય ?

12 / 15

O કેન્દ્રિત વર્તુળને બાહ્યબિંદુ P માંથી દોરેલ સ્પર્શકો PA અને PB વચ્ચેના ખૂણામાં માપ 80° હોય, તો ∠POA = ......

13 / 15

એક વર્તુળની બહારના બિંદુ Q માંથી દોરેલ સ્પર્શકની લંબાઈ 24 સેમી અને બિંદુ Q નું વર્તુળના કેન્દ્રથી અંતર 25 સેમી છે, તે તે વર્તુળની ત્રિજ્યા ........ સેમી હોય.

14 / 15

એક વર્તુળનો વ્યાસ 20 સેમી છે, આથી તેના દરેક સ્પર્શકની લંબાઈ 20 સેમીથી ઓછી હોય..

15 / 15

O કેન્દ્રિત વર્તુળના બિંદુ Pમાંથી દોરેલ સ્પર્શક PQ છે. જો Δ OPQ સમદ્વિભુજ ત્રિકોણ હોય, તો ∠OQP = ...........

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-10 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Manoj67 %34 minutes 10 seconds10 / 15
2jagul53 %50 seconds8 / 15
3jagul53 %54 seconds8 / 15
4jagul53 %1 minutes 5 seconds8 / 15
5K.d53 %1 minutes 15 seconds8 / 15
6Jiyu47 %2 minutes 25 seconds7 / 15
7jagul40 %1 minutes6 / 15
8jagul33 %47 seconds5 / 15
9Xyzyaz33 %1 minutes 14 seconds5 / 15
10Annu33 %2 minutes 50 seconds5 / 15
11Pihu20 %52 seconds3 / 15
12Ajay7 %4 minutes 45 seconds1 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

1 thought on “DHORAN 10 GANIT CH-10 MCQ QUIZ”

Leave a Comment

error: