DHORAN 10 GANIT CH-8 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 8 ત્રિકોણમિતિનો પરિચયની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-8 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

2

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 8

તમારુ  નામ લખો.

1 / 15

(tan 1° tan 2° tan 3° ……...tan 89°) નું મૂલ્ય ........ છે.

2 / 15

જો sin A + sin2A  = 1 હોય, તો (cos2A  +  cos4 A) નું મૂલ્ય .......... છે.

 

3 / 15

જો sin α = 1/2 અને cos β = 1/2 આપેલ હોય, તો (α + β) = ………..

4 / 15

જો sin θ = a/b હોય, તો cos θ = ………..

5 / 15

જો 4 tan θ = 3 હોય, તો 4 sin θ - cos θ/4 sin θ + cos θ ની કિમત શોધો.

6 / 15

જો x = a sec θ અને y = b tan θ હોય, તો b2x2 - a2y2 = ………….

 

7 / 15

જો sin A = 1/2 હોય, તો cot A ની કિંમત કેટલી હોય ?

8 / 15

કિંમત શોધો : tan 1° tan 2° tan 3° ……….tan 89°

9 / 15

(sin 45° + cos 45°) નું મૂલ્ય ....... છે.

10 / 15

જોsinθ - cosθ = 0, તો  (sin4θ + cos4θ) =

 

11 / 15

cos2 23° - sin2 67° ની કિંમત ધન છે.

 

12 / 15

(cosec θ - sin θ) (sec θ - cos θ) (tan θ + cot θ) = ………..

13 / 15

જો sin α = 1/2 અને cos β = 1/2 હોય, તો α + β = .........

14 / 15

જો a > 0 અને a ≠ 1 હોય, તો 2 sin θ નું મૂલ્ય (a + 1/a) થઈ શકે.

15 / 15

sec4 A - sec2 A = ……..

 

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-8 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Priyanka60 %2 minutes 43 seconds9 / 15
2F47 %1 minutes 51 seconds7 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: