DHORAN 10 GANIT CH-7 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 7 યામ ભૂમિતિની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-7 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

3

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 7

તમારુ  નામ લખો.

1 / 15

ઊગમબંદુને કેન્દ્ર લઈને દોરેલું વર્તુળ બિંદુ (13/2, 0)માંથી પસાર થાય છે. નીચેના પૈકી કર્યું બિંદુ વર્તુળના અંદરના ભાગમાં નથી.

2 / 15

એક વર્તુળનું કેન્દ્ર ઉગમબિંદુ છે અને બિંદુ P (5, 0) વર્તુળ પરનું બિંદુ છે, તો બિંદુ Q (3, 4) વર્તુળના અંદરના ભાગમાં હોય.

3 / 15

બિંદુ P (2, 3) નું x -અક્ષથી અંતર........... છે.

4 / 15

જો P (2, 4), Q (0, 3), R (3, 6) અને S (5, y) એ સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS નાં શિરોબિંદુઓ હોય, તો y = ……….

5 / 15

(a, b + c), (b, c + a) અને (c, a + b) શિરોબિંદુઓવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ………

6 / 15

(0, 4), (0, 0) અને (3, 0) શિરોબિંદુઓવાળા ત્રિકોણની પરિમિત ........ છે.

7 / 15

બિંદુ P (-6, 8) નું ઊગમબિંદુથી અંતર ....... છે.

8 / 15

(0, 4), (0, 0) અને (3, 0) શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની પરિમિતિ .......... એકમ થાય.

9 / 15

y-અક્ષ બિંદુઓ A (a1, b1) અને B (a2, b2) ને જોડતાં રેખાખંડનું ......... ગુણોત્તરમાં વિભાજન કરે છે .

 

10 / 15

(5, 18), (4, 3) અને (3, -3) શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના મધ્યમકેન્દ્રના યામ જણાવો.

11 / 15

A (0, 5), B (3, 0) અને C (3, 5) શિરોબિંદુઓ ધરાવતો ΔABC ………. ત્રિકોણ છે.

12 / 15

(7, -6) અને (3, 4) ને જોડતા રેખાખંડનું 1 : 2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ ........... ચરણમાં હોય .

13 / 15

બિંદુઓ A (1, 5) અને B (4. 6) ને જોડતા રેખાખંડનો લંબદ્વિભાજક અક્ષને......... બિંદુમાં છેદે છે.

14 / 15

બિંદુ A (2, 7) એ P (6, 5) અને Q (0, -4) ને જોડતા રેખાખંડ PQ ના લંબદ્વિભાજક પર આવેલ બિંદુ છે.

15 / 15

બિંદુ (20, 21) નું ઉગમબિંદુથી અંતર શોધો.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-7 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Alpa100 %22 minutes 40 seconds15 / 15
2Kavya87 %15 minutes 22 seconds13 / 15
3Vishal47 %2 minutes 17 seconds7 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: