DHORAN 10 GANIT CH-6 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 6 ત્રિકોણની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-6 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

2

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 6

તમારુ  નામ લખો.

1 / 15

એક ચોરસના વિકર્ણની લંબાઈ 7√2 સેમી છે. ચોરસનું ક્ષેત્રફળ શોધો.

2 / 15

જો ત્રિકોણ ABC અને DEF માં AB /DE = BC/ FD = અને ……. હોય, તો તે ત્રિકોણો સમરૂપ થાય.

3 / 15

Δ ABC ̴ Δ PQR . Δ ABC ની પરિમિતિ 60 સેમી અને Δ PQR ની પરિમિતિ 36 સેમી છે. જો PQ = 9 સેમી હોય, તો AB = .......... સેમી .

4 / 15

Δ ABC માં, AB = 11, BC = 60 સેમી અને CA = 61 સેમી હોય, તો Δ ABC નો પ્રકાર જણાવો.

5 / 15

ΔABC માં, ∠B = 90°, AB = 8 સેમી અને BC = 15 સેમી. આથી ΔABC ની પરિમિતિ 40 સેમી થાય.

6 / 15

Δ ABCમાં, ∠A નો દ્વિભાજક BC ને D માં છેદે છે. જો AB = 6 સેમી, AC = 5 સેમી અને BD = 3 સેમી હોય, તો BC = ……………. સેમી .

7 / 15

જો ∆ ABC ̴ ∆ EDF તથા ∆ ABC અને ∆ DEF સમરૂપ ના હોય, તો નીચે આપેલ વિકલ્પોમાં કયો વિકલ્પ સત્ય નથી ?

8 / 15

આકૃતિમાં, જીવાઓ AB અને CD નું છેદબિંદુ O છે તથા OB = OD હોય, તો ત્રિકોણ OAC અને ODB ……….

9 / 15

આકૃતિમાં, ∠BAC = 90° અને AD ⊥ BC છે, તો …….

10 / 15

Δ ABC માં, ∠B = 90° , AC = 25 સેમી અને BC = 24 સેમી, તો Δ ABC નું ક્ષેત્રફળ ......... સેમી2 થાય .

 

11 / 15

D અને E એ ત્રિકોણ ABC ની બાજુઓ અનુક્રમે AB અને AC પરનાં એવાં બિંદુઓ છે કે જેથી AD = 2 સેમી, BD = 3 સેમી, BC = 7.5 સેમી તથા DE || BC થાય. તો DE ની લંબાઇ (સેમીમાં) ……… છે.

12 / 15

એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 16 સેમી અને 30 સેમી છે. આથી સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ ......... સેમી થાય .

13 / 15

એક વ્યક્તિ સ્થળ A થી 24 મી પશ્ચિમ દિશામાં B સ્થળે જાય છે અને ત્યાંથી 7 મી ઉત્તર દિશામાં C સ્થળે જાય છે. સ્થળે A સ્થળે C વચ્ચેનું સીધું અંતર .......... મી થાય .

14 / 15

ત્રિકોણ ABC અને DEF માં, ∠B = ∠E, ∠F = ∠C અને AB = 3 DE છે. તો આ બે ત્રિકોણો ……….

15 / 15

∆ ABC ̴ ∆ DFE, ∠A =30°, ∠C = 50°, AB = 5 સેમી, AC = 8 સેમી અને DF= 7.5 સેમી આપેલ હોય, તો નીચેના પૈકી ...... સત્ય છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-6 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Mit33 %2 minutes 6 seconds5 / 15
2Bhatt narendar0 %59 seconds0 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: