DHORAN 10 GANIT CH-5 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 5 સમાંતર શ્રેણીની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-5 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સંભાવના – પ્રશિષ્ટ અભિગમ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

14

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 5

તમારુ  નામ લખો.

1 / 15

જો કોઈ સમાંતર શ્રેણીનાં પ્રથમ n પદોનો સરવાળો 2n2 + 5n  હોય, તો તેનું nમું પદ ......... હોય .

 

2 / 15

જેનું પ્રથમ પદ -2 અને સામાન્ય તફાવત -2 હોય, તેવી સમાંતર શ્રેણીનાં પ્રથમ ચાર પદો ……. છે.

3 / 15

જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn = 3n2 + 5n અને ak = 164, હોય, તો kની કિંમત શોધો.

 

4 / 15

પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવા માટેના પ્રસંગ સાથે સંક્ળાયેલ પ્રખ્યાત ગણિતજ્ઞનું નામ .......છે.

5 / 15

(-10, -6, -2, 2… સંખ્યાઓની યાદી …….

6 / 15

જો એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 હોય, તો a18 - a13  નું મૂલ્ય કેટલું થાય ?

 

7 / 15

જો સમાંતર શ્રેણીમાં a = 3.5, d = 0, n  = 101, હોય, તો an = ……….

 

8 / 15

જો 1/x+2 , 1/x+3 , 1/x+5 એ સમાંતર શ્રેણીનાં ક્રમિક પદો હોય, તો x = ……….

9 / 15

બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સમાન છે. આમાંની એક શ્રેણીનું પ્રથમ પદ −1 અને બીજી શ્રેણીનું પ્રથમ પદ – 8 છે. તેમના ચોથા પદનો તફાવત …….છે.

10 / 15

એક સમાંતર શ્રેણીનું nમું પદ 2n + 1 છે, તો તેનાં પ્રથમ n પદોનો સરવાળો ........ થાય.

11 / 15

એક સમાંતર શ્રેણીનાં pમું, qમું અને rમું પદ અનુક્રમે a, b અને c છે, તો a(q-r) + b(r-p) + c(p-q) = …….

12 / 15

જો કોઈ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ઋણ હોય, તો તે શ્રેણીનાં પ્રથમ m પદોનો સરવાળો અને પ્રથમ n પદોનો સરવાળો સમાન થાય તે શક્ય છે.

13 / 15

કોઈ પણ સમાંતર શ્રેણી માટે Sn - 2Sn-1 + Sn-2 = ……….

 

14 / 15

એક સમાંતર શ્રેણીના સંદર્ભમાં જો a = 1, an = 20 અને sn = 399 હોય, તો n  =  ……..

 

15 / 15

સંખ્યા 3 ના પ્રથમ પાંચ ગુણિતોનો સરવાળો …….. છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-5 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Krish100 %37 seconds15 / 15
2Krish100 %56 seconds15 / 15
3Krish93 %2 minutes 25 seconds14 / 15
4Bhargav73 %48 seconds11 / 15
5Krish73 %5 minutes 10 seconds11 / 15
6Pratigya53 %14 minutes 9 seconds8 / 15
747 %1 minutes 22 seconds7 / 15
8Kunal parmar umeshbhai47 %1 minutes 32 seconds7 / 15
9Cute kanudo40 %36 seconds6 / 15
10Gagaliya dhruv33 %5 minutes 5 seconds5 / 15
11Ggg27 %55 seconds4 / 15
12Krish27 %1 minutes 31 seconds4 / 15
13Bhargav20 %44 seconds3 / 15
14Gohil bhargav20 %1 minutes 2 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: