DHORAN 10 GANIT CH-4 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 4 દ્વિઘાત સમીકરણની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-4 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સંભાવના – પ્રશિષ્ટ અભિગમ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

14

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 4

તમારુ  નામ લખો.

1 / 15

સમીકરણ x2 + 5x + 5 = 0 ના વિવેચકની કિંમત ....... થાય .

 

2 / 15

દ્વિઘાત સમીકરણ ax2 + bx + c = 0 નાં બીજ ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ હોય તે માટેની શરત લખો .

 

3 / 15

√2 +√2+√2 .... નું મૂલ્ય ..... થાય .

4 / 15

નીચેનાં સમીકરણોમાંથી કયા સમીકરણનું બીજ 2 છે ?

5 / 15

દ્વિઘાત સમીકરણ 2x2 − √5x + 1 = 0 ને ………

 

6 / 15

k ની કઈ કિંમત માટે દ્વિઘાત સમીકરણ 2x2 – kx + k  = 0 નાં બીજ સમાન છે ?

 

7 / 15

સમીકરણ 7√3 x2 + 10x - √3 = 0 નો વિવેચક શોધો.

 

8 / 15

દ્વિઘાત સમીકરણ ax2 + bx + c = 0 નાં બીજ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ હોય તે માટેની શરત જણાવો.

 

9 / 15

સમીકરણ x2 - 4x + 4 = 0 નાં બીજ સમાન છે .

 

10 / 15

જો સમીકરણ 3x2 + (2k + 1) x- (k + 5) = 0 નાં બીજ α અને β હોય તથા α + β = α.β હોય, તો k = .......

 

11 / 15

જો સમીકરણ 12x2 + mx + 5 = 0 નાં બીજ વાસ્તવિક અને સમાન હોય, તો  m = …...

 

12 / 15

જો સમીકરણ 6x2 - kx + 2 = 0 નો વિવેચક 1 હોય, તો k = ……..

 

13 / 15

નીચેનામાંથી કયા સમીકરણનાં બીજનો સરવાળો 3 થાય ?

14 / 15

જો કોઈ દ્વિઘાત સમીકરણમાં x2 ના સહગુણકની તથા અચળ પદની સંજ્ઞાઓ વિરોધી હોય, તો તે સમીકરણનાં બીજ વાસ્તવિક હોય .

15 / 15

પૂર્ણવર્ગની પદ્ધતિથી દ્વિઘાત સમીકરણ 9x2 + 3/4 x - √2 = 0 નો ઉકેલ શોધવા માટે ક્યો અચળ ઉમેરી અને તેમાંથી બાદ કરવો પડશે ?

 

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-4 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1tamkanat100 %44 seconds15 / 15
2tamkanat93 %38 seconds14 / 15
3tamkanat93 %47 seconds14 / 15
4tamkanat80 %1 minutes 17 seconds12 / 15
5Keshavbhai53 %1 minutes 41 seconds8 / 15
6Dipaktandel47 %1 minutes 17 seconds7 / 15
7Prinskumar kanubhai bhangi47 %14 minutes 13 seconds7 / 15
8astha40 %1 minutes6 / 15
9Rivan33 %1 minutes 18 seconds5 / 15
10tamkanat27 %50 seconds4 / 15
11Dipaktandel27 %1 minutes 16 seconds4 / 15
12Krish27 %1 minutes 25 seconds4 / 15
13Rahul27 %2 minutes 33 seconds4 / 15
14Rivan13 %56 seconds2 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: