DHORAN 10 SAMAJIK VIGYAN CH-21 MCQ QUIZ

6

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 21

તમારુ  નામ લખો.

1 / 15

કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને બાળમજૂર કહેવાય?

2 / 15

ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે?

3 / 15

ભ્રષ્ટાચાર એ કેવું દૂષણ છે?

4 / 15

ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે ?

5 / 15

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (RTF) ક્યારે અમલમાં આવ્યો?

6 / 15

નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની ફરજ કોની છે?

7 / 15

નાગરિકનું અનિવાર્ય લક્ષણ કયું છે?

8 / 15

માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005 (RTI – 2005) કયા રાજ્યને લાગુ પડતો નથી?

9 / 15

શ્રમનું સૌથી સસ્તું ઉત્પાદનનું સાધન કયું છે?

10 / 15

પ્રતિવર્ષે ‘વિશ્વ-દિવ્યાંગજનદિન’ કયા દિવસે ઊજવવામાં આવે છે?

11 / 15

એક વર્ગખંડમાં શિક્ષક વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓનાં રક્ષણ અને સલામતી સંદર્ભે સરકારે લીધેલાં પગલાંનાં મંતવ્યો આપે છે. તેમાં કોણ ખોટું છે તે જણાવો. જૅક : વૃદ્ધોને બૅન્ક કે પોસ્ટઑફિસમાં મૂકેલ ડિપૉઝિટ પર વધુ વ્યાજ અપાય છે. જીલ : દરેક જિલ્લામાં સુવિધાયુક્ત ‘ઘરડાંઘરો’ ખોલ્યાં છે. ડેવિડ : વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ – 1899’ હેઠળ વૃદ્ધોને પેન્શન કે આર્થિક સહાય અપાય છે. જૉન : બસ, રેલવે, હવાઈ મુસાફરીમાં પુરુષો અને સ્ત્રીઓને ટિકિટના દરમાં 50 ટકા સુધીની રાહત અપાય છે. (March 20)

12 / 15

ગુજરાતમાં કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરોની મુખ્ય ક્યાં આવેલી છે?

13 / 15

ભ્રષ્ટાચાર એ કેવું કૃત્ય છે?

14 / 15

અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે?

15 / 15

કયો મૂળભૂત હક ‘બંધારણનો આત્મા’ કહેવાય છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-21 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1N100 %1 minutes 15 seconds15 / 15
2Juveriya100 %1 minutes 48 seconds15 / 15
3Juveriya87 %2 minutes 44 seconds13 / 15
4N53 %2 minutes 35 seconds8 / 15
5Arya53 %3 minutes 37 seconds8 / 15
6Arya sheth20 %54 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: