ધોરણ 12 સેક્રેટરિયલ પ્રેકટિસ પ્ર.-2 શેરની ફેર બદલી અને શેરનો કાયદાકીય હસ્તાંતરણ
ધોરણ 12 સેક્રેટરિયલ પ્રેકટિસ પ્ર.-2 શેરની ફેરબદલી અને શેરનો કાયદાકીય હસ્તાંતરણની ક્વિઝમાં (DHORAN 12 SECRETARIAL PRACTICE CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ⇒ શેર ફેરબદલીનો અર્થ, મહત્વ ⇒ શેર ફેરબદલી અંગેની જોગવાઇઓ અને વિધિ ⇒ શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો ⇒ શેરનો કાયદાકીય હસ્તાંતરણ – ફરજિયાત હસ્તાંતરણ ⇒ શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ … Read more