DHORAN 10 SAMAJIK VIGYAN CH-18 MCQ QUIZ

7

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 18

તમારુ  નામ લખો.

1 / 15

ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે?

2 / 15

ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે?

3 / 15

સરિતાબહેને અથાણા બનાવવાની ફૅક્ટરી (ગૃહઉદ્યોગ) શરૂ કરી, ગુણવત્તા માટે તેઓએ પોતાના ઉત્પાદન પર કયો માર્કો લગાવવો જોઈએ?

4 / 15

ગ્રાહકે શાની ચોકસાઈ કરીને વસ્તુ ખરીદવી જોઈએ ?

5 / 15

ગ્રાહક અધિકારોની પ્રથમ ઘોષણા કયા દેશમાં કરવામાં આવી હતી?

6 / 15

ભારતમાં ખેત-આધારિત ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણિત કરવા ...... માર્ક વપરાય છે.

7 / 15

ભાવવધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે ...

8 / 15

ભારતમાં સામાજિક-આર્થિક કાયદાઓના ઇતિહાસમાં કયો કાયદો સીમાચિહ્નરૂપે છે?

9 / 15

ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન ક્યારે ઊજવાય છે?

10 / 15

સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી વગેરે પ્રવૃત્તિ સામે કર્યો કાયદો ઘડવામાં આવ્યો છે?

11 / 15

કેન્દ્ર સરકારે ગ્રાહકસંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે?

12 / 15

ધિરાણનીતિનું નિયમન કોણ કરે છે?

13 / 15

હિસાબી ચોપડે નહિ નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહે છે?

14 / 15

ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે?

15 / 15

હાલમાં ભારતમાં વસ્તીવૃદ્ધિનો દર કેટલો છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-18 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1N100 %1 minutes 2 seconds15 / 15
2Ahmed93 %2 minutes 46 seconds14 / 15
3Juveriya73 %4 minutes 23 seconds11 / 15
4Sonal60 %1 minutes 38 seconds9 / 15
5N60 %2 minutes 7 seconds9 / 15
6Teerth53 %4 minutes 30 seconds8 / 15
7Sonal47 %2 minutes 14 seconds7 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: