DHORAN 10 SAMAJIK VIGYAN CH-19 MCQ QUIZ

5

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 19

તમારુ  નામ લખો.

1 / 15

માનવવિકાસ અહેવાલ – 2015માં વિશ્વના કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

2 / 15

(ભારતમાં) .........ના વર્ષને મહિલા વર્ષ તરીકે ઊજવવામાં આવ્યું. અથવા કયા વર્ષને મહિલા વર્ષ તરીકે ઊજવવામાં આવ્યું?

3 / 15

ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ કરેલી છે?

4 / 15

ભારતમાં મહિલા સશક્તીકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવ્યું હતું?

5 / 15

નીચેના દેશોને માનવવિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતાં કઈ જોડ સાચી બનશે?

6 / 15

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા અનામતની જોગવાઈ થયેલી છે?

7 / 15

માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં ઑસ્ટ્રેલિયાનું સ્થાન કેટલામું છે?

8 / 15

મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખીમંડળ દ્વારા ગુજરાત સરકાર કઈ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે?

9 / 15

માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં સ્વિટ્ઝરલૅન્ડનું સ્થાન કેટલામું છે

10 / 15

નીચે દર્શાવેલ વિકલ્પમાંથી કયા વિકલ્પ માટે 181 અભયમ્ હેલ્પલાઇનની સુવિધા શરૂ કરવામાં આવી છે? (August 20)

11 / 15

માનવવિકાસ અહેવાલ – 2015માં માનવવિકાસ આંકના આધારે ભારત કયા દેશોની શ્રેણીમાં સામેલ છે?

12 / 15

બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ક્ષવિરોધી કઈ રસી આપવામાં આવે છે?

13 / 15

સંયુક્ત રાષ્ટ્ર(યુ.એન.)એ ઈ. સ. 1975 – 1985ના દસકાને ...... તરીકે જાહેર કર્યો હતો.

14 / 15

માનવવિકાસ આંકમાં કેટલા નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવે છે?

15 / 15

નીચે માનવવિકાસના આવશ્યક સ્તંભો આપ્યા છે, તેમાં એક આવશ્યક સ્તંભ નથી, તો તેને શોધીને ઉત્તર લખો.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-19 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1N100 %1 minutes 20 seconds15 / 15
2Juveriya93 %2 minutes 33 seconds14 / 15
3Juveriya80 %3 minutes 41 seconds12 / 15
4Juveriya80 %4 minutes 38 seconds12 / 15
5N53 %2 minutes 41 seconds8 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: