DHORAN 10 VIGYAN CH-9 MCQ QUIZ
ધો.10 વિજ્ઞાન પ્ર – 9 પ્રકાશ-પરાવર્તન અને વક્રીભવનની ક્વિઝમાં (DHORAN 10 VIGYAN CH-9 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ⇒ પ્રકાશનુ પરાવર્તન ⇒ ગોળીય અરીસાઓ ⇒ પ્રકાશનુ વક્રીભવન ⇒ કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનુ વક્રીભવન ⇒ ગોળીય લેંસ દ્વારા થતુ પ્રકાશનુ વક્રીભવન ⇒ લેંસનો પાવર ♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો. … Read more