DHORAN 8 VIGYAN CH-3 MCQ QUIZ

ધો.8 વિજ્ઞાન  પ્ર – 3 કોલસો અને પેટ્રોલિયમની ક્વિઝમાં (DHORAN 8 VIGYAN CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ કોલસો

⇒ પેટ્રોલિયમ

⇒ કુદરતી વાયુ

⇒ કેટલાંક કુદરતી સંસાધનો મર્યાદિત છે?

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

29

ધોરણ - 8 વિજ્ઞાન પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 15

CNGમાં મુખ્ય ઘટક કયો છે ?

2 / 15

નીચે પૈકી કયું અશ્મિબળતણ છે ?

3 / 15

પેટ્રોલિયમના શુદ્રીકરણ દરમિયાન નીચે પૈકી કયો ઘટક મળતો નથી ?

4 / 15

નીચે પૈકી શાનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે ?

5 / 15

નીચેનાં પૈકી કયું અશ્મિબળતણ નથી ?

6 / 15

નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે ?

7 / 15

અભેદ ખડક નીચે સંગ્રાહેલા પેટ્રોલિયમ તેલના થર ઉપર મળી આવતો વાયુ કયો છે ?

8 / 15

નીચે પૈકી પુન:પ્રાપ્ય બળતણ કયું છે ?

9 / 15

કાર્બનનું શુદ્વ સ્વરૂપ કયું છે

10 / 15

મૃત વનસ્પતિનાં કોલસામાં ધીમા રૂપાંતરની પ્રકિયાને શુ કહે છે ?

11 / 15

કોલસો સળગે ત્યારે કયો વાયુ ઉત્પન્ન કરે છે ?

12 / 15

પેટ્રોલિયમના શુદ્રીકરણ દરમિયાન શું મળતું નથી ?

13 / 15

નીચે પૈકી કયું પુન:પ્રાપ્ય કુદરતી સંસાધન છે ?

14 / 15

ખડકોની નીચે સંગ્રાહેલા પેટ્રોલિયમની ઉપર વાયુનો જે સ્તર છે તેને શું કહે છે ?

15 / 15

પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બિટ્યૂમિનનો ઉપયોગ શો છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 8 VIGYAN CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Shukla ansh pradeepbhai93 %42 seconds14 / 15
2Kalyanapura girls93 %2 minutes 2 seconds14 / 15
3Shekh sahal93 %2 minutes 20 seconds14 / 15
4Bk93 %7 minutes 40 seconds14 / 15
5Adil87 %1 minutes 42 seconds13 / 15
6Vaibhavi80 %2 minutes 5 seconds12 / 15
7Anjali73 %1 minutes 32 seconds11 / 15
8Bk73 %2 minutes 27 seconds11 / 15
9Shekh sahal73 %4 minutes 38 seconds11 / 15
10Kalyanapura girls67 %3 minutes 9 seconds10 / 15
11Vaibhavi67 %4 minutes 57 seconds10 / 15
12Shukla ansh pradeepbhai60 %43 seconds9 / 15
13Kalyanapura boys60 %3 minutes 31 seconds9 / 15
14Adil53 %1 minutes 36 seconds8 / 15
15Roisa radhika53 %2 minutes 6 seconds8 / 15
16Manish Gohil47 %1 minutes 37 seconds7 / 15
17Shukla Sweta Sandeepbhai47 %1 minutes 58 seconds7 / 15
18Kalyanpura Boys47 %6 minutes 31 seconds7 / 15
19Srushti40 %23 minutes 8 seconds6 / 15
20Rajvi40 %26 minutes 51 seconds6 / 15
21Shukla ansh pradeepbhai33 %38 seconds5 / 15
22Drashti33 %2 minutes 29 seconds5 / 15
23I am faizu33 %2 minutes 54 seconds5 / 15
24Vaibhavi27 %1 minutes 29 seconds4 / 15
25Pooja yadav Umesh27 %5 minutes 43 seconds4 / 15
26Jkj20 %22 seconds3 / 15
27Srushti13 %55 seconds2 / 15
28Adil13 %1 minutes 3 seconds2 / 15
29Bk13 %1 minutes 35 seconds2 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: