DHORAN 9 VIGYAN CH-5 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 5 સજીવનો પાયાનો એકમની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-5 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પાક ઉત્પાદનમાં સુધારણા

⇒ પાકની જાતમાં સુધારણા

⇒ પાક ઉત્પાદન પ્રબંધન

⇒ પશુપાલન

• પશુની ખેતી કે કૃષિ

• મરઘાપલન

• મત્સ્ય ઉછેર

• મધમાખી ઉછેર

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

16

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 5

તમારુ  નામ લખો.

1 / 15

કોષનું રસોડું એટલે –

2 / 15

આપેલ પૈકી કોના દ્વારા કોષરસપટલના નિર્માણ માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું સંશ્લેષણ કરવામાં આવે છે ?

3 / 15

કોષની અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે.

4 / 15

નીચેના પૈકી કયો કોષ પોતાનો આકાર બદલી શકે છે ?

5 / 15

વનસ્પતિકોષમાં રસસંકોચન આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય –

6 / 15

સજીવો, જેમાં કોષકેન્દ્ર અને અંગિકાઓને ફરતે કલા આવેલી નથી.

7 / 15

કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે ?

8 / 15

વિધાન X : ગોલ્ગીપ્રસાધન જટિલ કોષીય પટલતંત્રનો ભાગ બનાવે છે.વિધાન Y : લાયસોઝોમ ગોલ્ગીપ્રસાધનના નિર્માણ સાથે સંકળાયેલ છે.વિધાન X અને Y માટે કયો વિકલ્પ સાચો છે ?

9 / 15

અમીબા ........ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે.

10 / 15

પ્લાઝ્મોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે ?

11 / 15

ખોટું વાક્ય શોધો :

12 / 15

સંરચનાકીય, આવરિત પટલીય કોથળીઓ જેવી રચના...

13 / 15

કોષ શબ્દ કોણે આપ્યો ?

14 / 15

પ્રોકેરિયોટિક (આદિકોષ કેન્દ્રી) કોષમાં જોવા મળતી એકમાત્ર અંગિકા .......... છે.

15 / 15

કઈ અંગિકા કોષમાં વિષારી દ્રવ્યો અને ઔષધિ(drugs)ને બિનવિષારી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-5 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Sagufta100 %57 seconds15 / 15
2For Ff100 %1 minutes 22 seconds15 / 15
3Bhargav humbal87 %2 minutes 52 seconds13 / 15
4Akshat73 %54 seconds11 / 15
5Rishi73 %1 minutes 35 seconds11 / 15
6Ha eh Greek73 %1 minutes 49 seconds11 / 15
7shreya67 %2 minutes 52 seconds10 / 15
8Anshu67 %4 minutes 30 seconds10 / 15
9Grg4hu60 %2 minutes 27 seconds9 / 15
10Parmar Jaya Ben53 %2 minutes 6 seconds8 / 15
11Bhargav humbal47 %5 minutes 4 seconds7 / 15
12Gohil bhumi Mukesh bhai40 %3 minutes 14 seconds6 / 15
13Kgegc27 %2 minutes 59 seconds4 / 15
14Akshat20 %56 seconds3 / 15
15damordonisabna20 %1 minutes 6 seconds3 / 15
16Belim khushbu20 %1 minutes 51 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: