DHORAN 7 VIGYAN CH-3 MCQ QUIZ

ધો.7 વિજ્ઞાન  પ્ર – 3 ઉષ્માની ક્વિઝમાં (DHORAN 7 VIGYAN CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ ઠંડું અને ગરમ

⇒ તાપમાનનુ માપન

⇒ પ્રયોગશાળામાં વપરાતુ થર્મોમીટર

⇒ ઉષ્માનુ પ્રસરણ

⇒ ઉનાળાની ઋતુ અને શિયાળાની ઋતુમાં પહેરવેશ માટેના વસ્ત્રો

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

7

ધોરણ - 7 વિજ્ઞાન પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 10

દર્દી શરીરનું તાપમાન માપવા માટે કિલનિકલ થરમોમિટરને જીભ નીચે બે મિનિટ મૂકી રાખે છે. અને પછી થરમોમિટરને બહાર કાઢી મૂકી રાખે છે.જયારે ડોકટર આવે છે. ત્યારે તે થરમોમિટર બતાવે છે, તો થરમોમિટર તે વખતે કેટલું તાપમાન બતાવશી ?

2 / 10

કયું પ્રવાહી ઉષ્માવહનની રીતે ગરમ થાય છે?

3 / 10

લૅબોરેટરી થરમોમિટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યા સુધીના હોય છે ?

4 / 10

કયુ પ્રવાહી ઉષ્માવહનની રીતે ગરમ થાય છે ?

5 / 10

કિલનિકલ થરમોમિટર વડે કેટલા ગાળાનુ તાપમાન માપી શકાય નાહી ?

6 / 10

ક્લિનિકલ થરમોમિતટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે ?

7 / 10

સૂર્યની ગરમી આપાણા સુધી ઉષ્માના પ્રસરણની કઇ રીતથી પહોંચે છે ?

8 / 10

એલ્યુમિનિયમના સળીયાના એક છેડાને ગરમ કરતાં બીજે છેડે ઉષ્મા કઇ રીતે પ્રસરે છે ?

9 / 10

તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?

10 / 10

થર્મોમિટરમાં કયું પ્રવાહી વપરાય છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 7 VIGYAN CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Tulsi100 %1 minutes 27 seconds10 / 10
2Vikram100 %1 minutes 42 seconds10 / 10
3Sandip70 %5 minutes 50 seconds7 / 10
4hgfghffcb30 %3 minutes 4 seconds3 / 10
5Tulsi20 %3 minutes 8 seconds2 / 10
6Chhatrasing10 %1 minutes 9 seconds1 / 10
7Rohan Tadvi0 %47 seconds0 / 10

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: