DHORAN 10 GANIT CH-14 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 14 સંભાવનાની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-14 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સંભાવના – પ્રશિષ્ટ અભિગમ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

126

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 14

તમારુ  નામ લખો.

1 / 15

જો P (A) = 3/4 , તો P (A̅) = …………

2 / 15

400 ખમીસોના એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના 0.035 છે. જથ્થામાં રહેલ ખામીયુક્ત ખમીસોની સંખ્યા શોધો.

3 / 15

બે મિત્રોનો જન્મ ઈ. સ. 2000માં થયો હતો. તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના......... થાય.

4 / 15

સૂર્ય પશ્ચિમમાં ઊગે તે ઘટનાની સંભાવના -1 છે.

5 / 15

જો P(A) - P(A̅) = 0.2 હોય, તો P (A) શોધો.

6 / 15

અશક્ય ઘટનાની સંભાવના ........ છે.

7 / 15

નીચેનામાંથી કઈ સંખ્યા કોઈ પણ ઘટનાની સંભાવના હોય તે શક્ય નથી ?

8 / 15

યાર્દચ્છિક રીતે પસંદ કરેલા, લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ……... છે.

9 / 15

1 થી 100 અંકમાંથી કોઈ એક એક ધાચ્છિક પસંદ કરો, તો તે અંક અવિભાજ્ય હોય તેની સંભાવના ....... હોય.

10 / 15

કોઈ ઘટના લગભગ બનવી સંભવ નથી. તેની સંભાવના ..........ની નજીક છે.

11 / 15

બરાબર ચીપેલાં 52 પત્તાંના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતાં તે પત્તુ કાળા રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય તેની સંભાવના ………. છે.

12 / 15

એક થેલામાં 3 લાલ દડા, 5 સફેદ દડા અને 7 કાળા ઠંડા છે. થેલામાંથી યાદચ્છિક રીતે કોઈ દડાને પસંદ કરવામાં આવે, તો તે દડો લાલ પણ ન હોય કે કાળો પણ ન હોય, તેની સંભાવના કેટલી ?

13 / 15

કોઈ પણ ઘટના A માટે P (A) = P (A̅) થાય તે શક્ય છે.

14 / 15

એક છોકરીએ લૉટરીની અમુક ટિકિટો ખરીદ્યા બાદ ગણતરી કરી કે, તેને પ્રથમ ઈનામ મળે તેની સંભાવના 0.08 છે. જો લૉટરીમાં કુલ 6000 ટિકિટો વેચાઈ હોય, તો તે છોકરીએ કેટલી ટિકિટો ખરીદી હશે ?

15 / 15

લઘુગણકના કોષ્ટકમાંથી એક અંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે અંક ૦ અથવા 9 હોય તેની સંભાવના ........ છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-14 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Tulsi100 %43 seconds15 / 15
2Yryid100 %46 seconds15 / 15
3N100 %55 seconds15 / 15
4Solanki devang mukesh100 %1 minutes 19 seconds15 / 15
5AFROZ100 %5 minutes 29 seconds15 / 15
6Arun93 %1 minutes 10 seconds14 / 15
7Prajapati93 %1 minutes 11 seconds14 / 15
8Krisa Patel93 %1 minutes 32 seconds14 / 15
9Jiya93 %4 minutes 20 seconds14 / 15
10PATEL KRINA RAKESHBHAI93 %6 minutes 18 seconds14 / 15
11Mansi87 %47 seconds13 / 15
12Dhara87 %1 minutes 16 seconds13 / 15
13Mansi87 %2 minutes 4 seconds13 / 15
14Grishma87 %3 minutes 19 seconds13 / 15
15S87 %4 minutes 32 seconds13 / 15
16X87 %5 minutes 59 seconds13 / 15
17Ravi87 %6 minutes 32 seconds13 / 15
18Krina80 %1 minutes 41 seconds12 / 15
19Mansi80 %2 minutes 9 seconds12 / 15
20Mansi80 %2 minutes 18 seconds12 / 15
21Hariom80 %3 minutes 18 seconds12 / 15
22Aarsi80 %4 minutes 24 seconds12 / 15
23damor sumitra80 %4 minutes 27 seconds12 / 15
24Raj80 %5 minutes 18 seconds12 / 15
25Shivam80 %5 minutes 59 seconds12 / 15
26MEGHA80 %7 minutes 10 seconds12 / 15
27Husen80 %12 minutes 38 seconds12 / 15
28Tulsi73 %50 seconds11 / 15
29Jatin kumar Mukesh Bhai khant73 %1 minutes 33 seconds11 / 15
30Umme ayman73 %3 minutes 10 seconds11 / 15
31Shaikhfahim73 %6 minutes 7 seconds11 / 15
32Tulsi67 %51 seconds10 / 15
33Tulsi67 %52 seconds10 / 15
34nidhi67 %1 minutes 23 seconds10 / 15
35RUDRA67 %2 minutes 57 seconds10 / 15
36Arun67 %2 minutes 59 seconds10 / 15
37Parmar jaydip67 %4 minutes 37 seconds10 / 15
38Mayank67 %6 minutes 13 seconds10 / 15
39JATIN kumar Mukesh Bhai khant60 %1 minutes 6 seconds9 / 15
40Kalpesha60 %1 minutes 28 seconds9 / 15
41Farha60 %3 minutes 39 seconds9 / 15
42Asha60 %5 minutes 17 seconds9 / 15
43jay60 %5 minutes 50 seconds9 / 15
44Sufiya60 %7 minutes 22 seconds9 / 15
45Harsh53 %2 minutes 2 seconds8 / 15
46Harsh Katariya53 %3 minutes 49 seconds8 / 15
47Mansi53 %4 minutes 23 seconds8 / 15
48Jaydeep punani53 %4 minutes 44 seconds8 / 15
49krupa53 %4 minutes 55 seconds8 / 15
50Bavaliya Anand Aravind Bhai53 %7 minutes 53 seconds8 / 15
51Ssss47 %1 minutes 7 seconds7 / 15
52Mansuri aaliya47 %1 minutes 36 seconds7 / 15
53damorsiraj47 %2 minutes 12 seconds7 / 15
54Tulsi47 %2 minutes 43 seconds7 / 15
55Priya desai47 %2 minutes 45 seconds7 / 15
56સીસીસીસીસી47 %3 minutes 24 seconds7 / 15
57Gopal47 %3 minutes 29 seconds7 / 15
58Sanjaysinh47 %4 minutes 14 seconds7 / 15
59Sandhya47 %4 minutes 59 seconds7 / 15
60Grishma47 %6 minutes 8 seconds7 / 15
61Kaushik katara47 %6 minutes 23 seconds7 / 15
62Rohit Jay47 %6 minutes 42 seconds7 / 15
63Prajapati jaykumar Dinesh bhai47 %7 minutes 38 seconds7 / 15
64jay47 %18 minutes 42 seconds7 / 15
65ભાવના40 %30 seconds6 / 15
66Viraj40 %1 minutes 1 seconds6 / 15
67Pritesh40 %1 minutes 15 seconds6 / 15
68Ayush40 %1 minutes 35 seconds6 / 15
69Rathod Uravashi ben KIRITSINH40 %2 minutes 1 seconds6 / 15
70Dipak40 %2 minutes 4 seconds6 / 15
71Shaikhfahim40 %2 minutes 39 seconds6 / 15
72Prakash40 %3 minutes 5 seconds6 / 15
73Bharvad Dhaval40 %3 minutes 26 seconds6 / 15
74Tulsi40 %4 minutes 31 seconds6 / 15
75nbjhcfgh40 %5 minutes 10 seconds6 / 15
76Pathan Ubais40 %5 minutes 18 seconds6 / 15
77અડાલજા હિરલ હષૅદભાઇ40 %19 minutes 1 seconds6 / 15
78Shivani33 %1 minutes 7 seconds5 / 15
79Ganvit Dixita33 %1 minutes 34 seconds5 / 15
80Parmar gordhan33 %2 minutes5 / 15
81Rohitkumar mukeshbhai luhar33 %2 minutes 4 seconds5 / 15
82Gaurav33 %2 minutes 21 seconds5 / 15
83Niravkumarbhupendrasinhrathod33 %2 minutes 51 seconds5 / 15
84Shivani33 %4 minutes 2 seconds5 / 15
85Rohan Tadvi33 %6 minutes 2 seconds5 / 15
86Solanki Devang33 %12 minutes 48 seconds5 / 15
87Dhara33 %17 minutes 57 seconds5 / 15
88Sneha nath33 %19 minutes 56 seconds5 / 15
89Gaurav27 %32 seconds4 / 15
90Nilay27 %49 seconds4 / 15
91Naitik27 %1 minutes 17 seconds4 / 15
92Akshay27 %1 minutes 27 seconds4 / 15
93Sahil27 %1 minutes 44 seconds4 / 15
94Prarthana27 %2 minutes 11 seconds4 / 15
95Karud Asma banu27 %2 minutes 32 seconds4 / 15
96Ved27 %2 minutes 45 seconds4 / 15
97Rohitkumar mukeshbhai luhar27 %3 minutes 3 seconds4 / 15
98Zala Dhruviba27 %3 minutes 37 seconds4 / 15
99શુકન27 %3 minutes 44 seconds4 / 15
100Parmar Nikitaben pratapsinh27 %4 minutes 42 seconds4 / 15
101Rahul27 %5 minutes 36 seconds4 / 15
102Vahoniya dhruvil27 %5 minutes 49 seconds4 / 15
103krupa27 %6 minutes 11 seconds4 / 15
104ALBASK ale20 %50 seconds3 / 15
105Rathod Uravashi ben KIRITSINH20 %1 minutes 8 seconds3 / 15
106Krinnal20 %1 minutes 37 seconds3 / 15
107𝓡𝓸𝓱𝓲𝓽𝓴𝓾𝓶𝓪𝓻 𝓶𝓾𝓴𝓮𝓼𝓱𝓫𝓱𝓪𝓲 𝓵𝓾𝓱𝓪𝓻20 %1 minutes 46 seconds3 / 15
108Salim20 %1 minutes 57 seconds3 / 15
109Jay20 %2 minutes3 / 15
110Dipak20 %2 minutes 13 seconds3 / 15
111Rohitkumar mukeshbhai luhar20 %3 minutes 44 seconds3 / 15
112Mansi20 %3 minutes 59 seconds3 / 15
113Vaniya mahavir Babu bhai20 %4 minutes 34 seconds3 / 15
114Umme ayman20 %6 minutes 4 seconds3 / 15
115Mirza Aafiya banu liyakat beg13 %1 minutes 37 seconds2 / 15
116Digraj13 %1 minutes 51 seconds2 / 15
117Dipak13 %1 minutes 54 seconds2 / 15
118Makwana Jayesh Ramesh bhai13 %1 minutes 58 seconds2 / 15
119Prarthana13 %3 minutes 10 seconds2 / 15
120Alli13 %3 minutes 55 seconds2 / 15
121JATIN KUMAR MUKESH BHAI KHANT13 %4 minutes 30 seconds2 / 15
122nidhi13 %5 minutes 55 seconds2 / 15
123Vidhya7 %22 seconds1 / 15
124Kimal0 %1 minutes 8 seconds0 / 15
125محمد0 %1 minutes 29 seconds0 / 15
126Muhammad Soyabbhai0 %3 minutes 7 seconds0 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: