ધોરણ 12 સેક્રેટરિયલ પ્રેકટિસ પ્ર.-2 શેરની ફેરબદલી અને શેરનો કાયદાકીય હસ્તાંતરણની ક્વિઝમાં (DHORAN 12 SECRETARIAL PRACTICE CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
⇒ શેર ફેરબદલીનો અર્થ, મહત્વ
⇒ શેર ફેરબદલી અંગેની જોગવાઇઓ અને વિધિ
⇒ શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો
⇒ શેરનો કાયદાકીય હસ્તાંતરણ – ફરજિયાત હસ્તાંતરણ
⇒ શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ
⇒ શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ વચ્ચેનો તફાવત
♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.
♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.
DHORAN 12 SECRETARIAL PRACTICE CH-2 MCQ QUIZ
આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.
DHORAN 12 NAMANA MULTATVO CH-1 MCQ QUIZ
DHORAN 12 ARTHASHASHTRA CH-1 MCQ QUIZ
DHORAN 12 AANKDASHASHTRA CH-1 MCQ QUIZ
DHORAN 12 TATVAGYAN CH-1 MCQ QUIZ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર ના અભ્યાસક્રમ મુજબ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયના પાઠ્યપુસ્તકો અને સ્વઅધ્યયનપોથી ડાઉનલોડ કરી શકશો.
( STD12 ARTS & COMMERCE TEXTBOOK GSEB )