DHORAN 9 GANIT CH-8 MCQ QUIZ

ધો.9 ગણિત  પ્ર – 8 ચતુષ્કોણની  ક્વિઝમાં (DHORAN 9 GANIT CH-8 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સમાંતરબાજુ ચતુષ્કોણના ગુણધર્મો

⇒ મધ્યબિંદુ પ્રમેય

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

17

ધોરણ - 9 ગણિત પ્રકરણ - 8

તમારુ  નામ લખો.

1 / 15

સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD પરસ્પર બિંદુ O માં છેદે છે. જો ∠DAC = 32° અને ∠AOB = 70°, તો ∠DBC = ........

2 / 15

સમાંતરબાજુ ચતુષ્કોણ માટે નીચે આપેલ વિધાનોમાંથી ..... વિધાન સત્ય નથી.

3 / 15

જે સમાંતરબાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તેને ________ કહેવાય.

4 / 15

સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD માં ∠A = 100° હોય, તો ∠B = ___________ .

5 / 15

જો ..............ચતુષ્કોણ PQRS ની બાજુઓનાં મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ ચતુષ્કોણ હોય.

6 / 15

સમબાજુ ચતુષ્કોણ ABCD માં ∠ACB = 40° છે. તો ∠ADB = ………

7 / 15

સમાંતર ચતુષ્કોણ XYZW માં ∠X : ∠Y : ∠Z : ∠W = __________ શક્ય છે .

8 / 15

∆ ABC ની બાજુઓ AB, BC, અને CA નાં મધ્યબિંદુઓ અનુક્રમે X, Y અને Z છે, તો ચતુષ્કોણ XBCZ ____________ છે.

9 / 15

જો ..............ચતુષ્કોણ PQRS ની બાજુઓનાં મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ લંબચોરસ હોય.

10 / 15

સમબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD M માં છેદે છે, તો AMB = ___________ .

11 / 15

સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS માં PQ = 8 સેમી અને QR = 12 સેમી હોય, તો તેની પરિમિતિ ___________ સેમી થાય.

12 / 15

સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS માં ∠P : ∠Q = 7 : 8 હોય, તો ∠Q = ___________ .

13 / 15

લંબચોરસ ABCDમાં AC = 15 સેમી હોય, તો BD = __________ સેમી.

14 / 15

∆ ABC માં બાજુઓ AB અને AC નાં મધ્યબિંદુઓ અનુક્રમે D અને E છે. DE ને F સુધી લંબાવેલ છે. CF એ DA ને સમાન અને સમાંતર છે તેવું સાબિત કરવા માટે નીચે આપેલ પૈકી ........ વધારાની માહિતીની જરૂર પડશે.

15 / 15

ચતુષ્કોણ PQRS માં ∠P : ∠Q : ∠R : ∠S = 3 : 4 : 5 : 6 હોય, તો તે __________ છે .

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 GANIT CH-8 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Parmar Jaya Ben100 %2 minutes 32 seconds15 / 15
2Nehal93 %1 minutes 5 seconds14 / 15
3Parmar Jaya Ben93 %1 minutes 41 seconds14 / 15
4Parmar Jaya Ben80 %1 minutes 59 seconds12 / 15
5Parmar Jaya Ben67 %2 minutes 41 seconds10 / 15
6Parmar Jaya Ben67 %3 minutes 4 seconds10 / 15
7Parmar Jaya Ben53 %2 minutes 8 seconds8 / 15
8Drashti53 %13 minutes 4 seconds8 / 15
9Chauhan mirali damjibhai40 %8 minutes 41 seconds6 / 15
10Chauhan Meet Nileshbhai33 %2 minutes 40 seconds5 / 15
11Parmar Jaya Ben33 %5 minutes 30 seconds5 / 15
12જમણેશા ચંદ્રિકાબેન પેમાજી27 %1 minutes 26 seconds4 / 15
13Nikare kalpana Baliram27 %3 minutes 56 seconds4 / 15
14Nayan20 %1 minutes 37 seconds3 / 15
15Nehal20 %3 minutes 6 seconds3 / 15
16Harshit20 %4 minutes 54 seconds3 / 15
17Parmar Jaya Ben0 %3 minutes 18 seconds0 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE


આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

SHARING IS CARING

Leave a Comment

error: