DHORAN 9 VIGYAN CH-9 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 9 ગુરુત્વાકર્ષણની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-9 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રસ્તાવના

⇒ ગુરુત્વાકર્ષણ

⇒ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ

⇒ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનુ મહત્વ

⇒ મુક્તપતન

⇒ દળ (દ્રવ્યમાન)

⇒ ધક્કો અને દબાણ

⇒ આર્કિમિડીઝનો સિદ્વાંત

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

45

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 9

તમારુ  નામ લખો.

1 / 15

એક છોકરી 60 cm લંબાઈ, 40 cm પહોળાઈ અને 20 cm જાડાઈ ધરાવતાં એક બૉક્સ ઉપર ત્રણ રીતે ઊભી છે, તો નીચેનામાંથી ક્યા કિસ્સામાં બૉક્સ દ્વારા લગાડેલ દબાણ વધુ હશે ?

2 / 15

F = GMm/d2  સૂત્રમાં G  એ  ......

 

3 / 15

બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય F છે. તે બે પદાર્થો વચ્ચેનું અંતર સમાન રાખીને, તેમના દળ અડધાં કરવામાં આવે, તો ગુરુત્વાકર્ષણ બળ ..........થાય.

4 / 15

R ત્રિજ્યા ધરાવતી પૃથ્વીના કેન્દ્ર પર કોઈ પદાર્થનું વજન ....... હોય.

5 / 15

બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય F છે. તે બે પદાર્થો વચ્ચેનું અંતર અચળ રાખીને તેમનાં દળ અડધા કરવામાં આવે, તો ગુરુત્વાકર્ષણ બળ = ......... થાય.

6 / 15

પૃથ્વી પર 30 N વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું હશે ?

7 / 15

એક છોકરો દોરીના એક છેડે બાંધેલા પથ્થરને સમક્ષિતિજ સમતલમાં વર્તુળપથ પર ગતિ કરાવે છે. જો દોરી અચાનક તૂટી જાય, તો પથ્થર ...

8 / 15

પાણીની ઘનતા ......... છે.

9 / 15

કોઈ પદાર્થનું હવામાં વજન 10 N છે તે જ્યારે પાણીમાં સંપૂર્ણ ડૂબે છે, ત્યારે તેનું વજન 8 N છે, તો તે પદાર્થ દ્વારા વિસ્થાપિત થયેલા પાણીનું વજન .......... થાય.

10 / 15

G' અને 'g' વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર........ છે.

11 / 15

પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે લાગતાં ગુરુત્વપ્રવેગનું મૂલ્ય...

12 / 15

નીચેના પૈકી કયા સ્થળે g નું મૂલ્ય સૌથી વધુ હશે ?

13 / 15

બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણા બળના મૂલ્યમાં શો ફેર પડશે ?

14 / 15

ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે, તો ...

15 / 15

બે ભિન્ન કણો અમુક ચોક્કસ અંતર પર રહેલા છે. જો બંનેનું દળ બમણું કરવામાં આવે અને અંતર સમાન રાખવામાં આવે, તો તે બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું થશે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-9 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Parmar Jaya Ben100 %1 minutes 39 seconds15 / 15
2Nehal100 %2 minutes 5 seconds15 / 15
3P100 %2 minutes 29 seconds15 / 15
4Barot Sanjay Kumar kamlesh Bhai100 %6 minutes 18 seconds15 / 15
5Het93 %1 minutes 13 seconds14 / 15
6Chauhan Mahenur Mustufa93 %1 minutes 38 seconds14 / 15
7Minal87 %2 minutes 8 seconds13 / 15
8Barot Sanjay Kumar kamlesh Bhai87 %9 minutes 51 seconds13 / 15
9Chauhan Mahenur Mustufa80 %48 seconds12 / 15
10Najiya80 %2 minutes 29 seconds12 / 15
11Najiya73 %2 minutes 36 seconds11 / 15
12Anjali73 %3 minutes 7 seconds11 / 15
13Nayn67 %30 seconds10 / 15
14Parmar jayu67 %1 minutes 28 seconds10 / 15
15Parul67 %1 minutes 48 seconds10 / 15
16Parmar60 %3 minutes 39 seconds9 / 15
17Monalika60 %7 minutes 17 seconds9 / 15
18Prajapati Daxkumar Gopalbhai47 %54 seconds7 / 15
19Ravi47 %2 minutes 19 seconds7 / 15
20Het40 %2 minutes 3 seconds6 / 15
21Drashti40 %4 minutes 11 seconds6 / 15
22Minal40 %4 minutes 43 seconds6 / 15
23Nayan33 %29 seconds5 / 15
24Nayan33 %1 minutes 3 seconds5 / 15
25Parul33 %2 minutes 43 seconds5 / 15
26Khushi Kumari33 %2 minutes 59 seconds5 / 15
27Patel dakshi Jitendra Kumar33 %3 minutes 45 seconds5 / 15
28Najiya33 %7 minutes 55 seconds5 / 15
29P33 %43 minutes 48 seconds5 / 15
30Naya.27 %24 seconds4 / 15
31Nayan27 %31 seconds4 / 15
32vankar divy27 %2 minutes 46 seconds4 / 15
33h27 %3 minutes 12 seconds4 / 15
34Nehal27 %5 minutes 19 seconds4 / 15
35Divya27 %8 minutes 48 seconds4 / 15
36Nayan20 %29 seconds3 / 15
37Shambhu20 %1 minutes 42 seconds3 / 15
38Akash20 %1 minutes 43 seconds3 / 15
39MITALI DAMOR20 %3 minutes 6 seconds3 / 15
40Tejal ben20 %4 minutes 17 seconds3 / 15
41Hiya20 %10 minutes 9 seconds3 / 15
42Z13 %1 minutes 20 seconds2 / 15
43Priya makwana13 %1 minutes 25 seconds2 / 15
44TiwariHina7 %7 minutes 49 seconds1 / 15
45Chauhan Mahenur Mustufa7 %8 minutes 19 seconds1 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

SHARING IS CARING

Leave a Comment

error: