DHORAN 9 VIGYAN CH-4 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 4 પરમાણુનુ બંધારણની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-4 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રસ્તાવના

⇒ દ્વવ્યમાં રહેલા વીજભારીત કણો

⇒ પરમાણુનુ બંધારણ

• થોમસનનો પરમાણુ નમૂનો

• રૂથરફોર્ડનો પરમાણુ નમૂનો

• બોહરનો પરમાણુ નમૂનો

⇒ ન્યૂટ્રોન

⇒ સંંયોજકતા

⇒ પરમાણ્વીય ક્ર્માંક અને દળાંક

⇒ સમશાનિકો

⇒ સમદળીય (સમભારીય)

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

9

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 4

તમારુ  નામ લખો.

1 / 15

એક તત્વનો આયન 3+ વીજભાર ધરાવે છે. તેનો દળાંક 27 છે અને ન્યુટ્રૉનની સંખ્યા 14 છે, તો આયનમાં કેટલા ઇલેક્ટ્રૉન હશે ?

2 / 15

એલ્યુમિનિયમ પરમાણુની ઇલેક્ટ્રૉનીય સંરચના ......... છે.

3 / 15

નીચેનામાંથી કયું વિધાન હંમેશાં સાચું છે ?

4 / 15

ઈથાઈલ ઈથેનોએટ (CH3COOC2H5) ના એક નમૂનામાં બે ઑક્સિજન પરમાણુઓ સમાન ઇલેક્ટ્રોન પરંતુ અસમાન ન્યુટ્રૉન ધરાવે છે. નીચેનામાંથી આ માટેનું સાચું કારણ કયું છે ?

 

5 / 15

જ્યારે પરમાણુમાંથી આયન બને ત્યારે કયા અવપરમાણ્વીય કણની સંખ્યામાં ફેરફાર થાય છે ?

6 / 15

તત્વ X નો પરમાણ્વીય ક્રમાંક 3, જ્યારે તત્વ Y નો પરમાણ્વીય ક્રમાંક 4 છે, તો આ તત્વ Y ની સંયોજકતા ......... છે.

7 / 15

ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત ........... સફળતાપૂર્વક સમજાવે છે. (i) દળ-સંચયનો નિયમ (ii) નિશ્ચિત પ્રમાણનો નિયમ (iii)રેડિયો એક્ટિવિટીનો નિયમ (કિરણોત્સર્ગનો નિયમ) (iv) બહુવિધ પ્રમાણનો નિયમ (Law of multiple proportion)

8 / 15

નીચેનામાંથી કયો વિકલ્પ સાચી રીતે મૅગ્નેશિયમ પરમાણુ માટે ઇલેક્ટ્રૉન વિતરણ દર્શાવે છે ?

9 / 15

ગ્રૅફાઈટમાં સંયોજકતા ઈલેકટ્રૉનની સંખ્યા જણાવો.

10 / 15

રુથરફૉર્ડના 'આલ્ફા (ɑ) કણ પ્રકીર્ણન પ્રયોગ’ પરિણામે થયેલી શોધ કઈ છે ?

11 / 15

3 પ્રોટોન અને 4 ન્યુટ્રોન ધરાવતા પરમાણુની સંયોજકતા ............ હશે.

12 / 15

આકૃતિમાં કયું બૉહરના પરમાણુ નમૂનાને સાચી રીતે રજૂ કરતું નથી ?

13 / 15

કૅલ્શિયમનો પરમાણ્વીય ક્રમાંક 20 છે. તે K, L, M અને N કક્ષાઓ ધરાવે છે, તો તેની કઈ કઈ કક્ષાઓ અપૂર્ણ ભરાયેલી હશે ?

14 / 15

રુથરફૉર્ડનો ɑ- કણ પ્રકીર્ણન પ્રયોગ દર્શાવે છે કે, (i) ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. (ii) પરમાણુનું દળ અને ધન વીજભાર પરમાણુકેન્દ્રમાં સંકેન્દ્રિત છે. (iii) ન્યુટ્રોન પરમાણુકેન્દ્રમાં રહેલા છે. (iv) પરમાણમાં મોટા ભાગની જગ્યા ખાલી છે. ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?

15 / 15

રુથરફોર્ડના પરમાણુ નમૂના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? (i) પરમાણુ કેન્દ્રને ધન વીજભારિત વિચાર્યું હતું. (ii) પ્રસ્થાપિત કર્યું કે ɑ-કણો હાઇડ્રોજન પરમાણુ કરતાં ચાર ગણા ભારે છે. (iii) સૂર્યમંડળ સાથે સરખાવી શકાય છે. (iv) થોમસનના પરમાણુ નમૂનાનું સમર્થન કરતો હતો.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-4 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1aqsa87 %5 minutes 11 seconds13 / 15
2mahi80 %1 minutes 36 seconds12 / 15
3Manav manoj kavithiya60 %2 minutes 47 seconds9 / 15
4Manshvi53 %1 minutes 10 seconds8 / 15
5Shukla Sweta Sandeepbhai53 %5 minutes 16 seconds8 / 15
6Patel DAXI jitedrkumar47 %6 minutes 30 seconds7 / 15
7Pooja47 %7 minutes 53 seconds7 / 15
8CHAVDA RONAK ALPESHBHAI33 %6 minutes 2 seconds5 / 15
9mahi27 %5 minutes 28 seconds4 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

SHARING IS CARING

Leave a Comment

error: