DHORAN 9 GANIT CH-10 MCQ QUIZ

ધો.9 ગણિત  પ્ર – 10 હેરોનનુ સૂત્રની  ક્વિઝમાં (DHORAN 9 GANIT CH-10 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ ત્રિકોણનુ ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

107

ધોરણ - 9 ગણિત પ્રકરણ - 10

તમારુ  નામ લખો.

1 / 15

∆ ABC માં ∠B = 90°, AC = 29 સેમી અને AB = 21 સેમી હોય, તો ∆ ABC ની અર્ધપરિમિતિ __________ સેમી થાય.

2 / 15

સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 9√3 સેમી2 છે. તેની દરેક બાજુની લંબાઈ ........

3 / 15

∆ ABC માં AB = 9 સેમી, BC = 10 સેમી અને CA = 17 સેમી હોય, તો તેની અર્ધપરિમિતિ s = ________ સેમી .

4 / 15

સમબાજુ ત્રિકોણની પરિમિતિ 60 મી છે. તેનું ક્ષેત્રફળ .........

5 / 15

એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 12 સેમી છે, તો તેની અર્ધપરિમિતિ s = __________ સેમી.

6 / 15

કાટકોણ ત્રિકોણનો પાયો 8 સેમી અને કર્ણ 10 સેમી છે. તેનું ક્ષેત્રફળ ………

7 / 15

સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 112 સેમી2 હોય, તો તેના વિકર્ણ AC દ્રારા બનતા ∆ ABC નું ક્ષેત્રફળ ________ સેમી2 થાય .

8 / 15

ત્રિકોણીય બોર્ડની ધારનાં માપ 6 સેમી, 8 સેમી અને 10 સેમી છે. 9 પૈસા પ્રતિ સેમી2 ના દરે તેને રંગ કરવાનો ખર્ચ .......

9 / 15

ત્રિકોણની બાજુઓનાં માપ અનુક્રમે 35 સેમી, 54 સેમી અને 61 સેમી હોય, તો તેના સૌથી મોટા વેધનું માપ ........

10 / 15

એક ત્રિકોણની બાજુઓનાં માપ 9 સેમી, 15 સેમી, અને 17 સેમી છે, તો તેની અર્ધપરિમિતિ s = _______ સેમી.

11 / 15

એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 192 સેમી2 છે. જો તેના એક વિકર્ણની લંબાઈ 16 સેમી હોય, તો બીજા વિકર્ણની લંબાઈ ______ સેમી હોય .

12 / 15

જો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 16√3 સેમી2 હોય, તો તે ત્રિકોણની પરિમિતી ........

13 / 15

સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 8 સેમી2 છે. તેના કર્ણની લંબાઈ ..........

14 / 15

ત્રિકોણની બાજુઓની લંબાઈ 56 સેમી, 60 સેમી અને 52 સેમી છે. તે ત્રિકોણનું ક્ષેત્રફળ ........

15 / 15

2√3 સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ .......ˆ

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 GANIT CH-10 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Shukla Harshit pradeepbhai100 %36 seconds15 / 15
2Shukla Harshit pradeepbhai100 %40 seconds15 / 15
3Kovadiya Mohammad Arkan Hidayatali100 %42 seconds15 / 15
4Shukla Harshit pradeepbhai100 %42 seconds15 / 15
5100 %44 seconds15 / 15
6Abhiraj100 %44 seconds15 / 15
7Shukla Sweta Sandeepbhai100 %45 seconds15 / 15
8Panchal kamal miteshbhai100 %52 seconds15 / 15
9Shukla Harshit pradeepbhai100 %55 seconds15 / 15
10Solanki jalpa parimalbhai100 %55 seconds15 / 15
11Abhi parmar100 %1 minutes 2 seconds15 / 15
12Pooja100 %1 minutes 12 seconds15 / 15
13BAROT. SANJAY Kamleshbhai100 %1 minutes 41 seconds15 / 15
14Kovadiya Mohammad Arkan Hidayatali93 %47 seconds14 / 15
15Abhiraj93 %47 seconds14 / 15
16Panchal Kamal miteshbhai93 %51 seconds14 / 15
17Shukla Harshit pradeepbhai93 %1 minutes 7 seconds14 / 15
18Shivani. Ban93 %1 minutes 8 seconds14 / 15
19Shukla Harshit pradeepbhai93 %1 minutes 28 seconds14 / 15
20aqsa93 %2 minutes 12 seconds14 / 15
21Abhi parmar87 %1 minutes 18 seconds13 / 15
22Shukla Harshit pradeepbhai87 %1 minutes 36 seconds13 / 15
23Pooja87 %11 minutes 39 seconds13 / 15
24Sakshi More87 %15 minutes 1 seconds13 / 15
25Shukla Sweta Sandeepbhai80 %1 minutes 1 seconds12 / 15
26Kovadiya Mohammad Arkan Hidayatali80 %1 minutes 29 seconds12 / 15
27aqsa80 %13 minutes 37 seconds12 / 15
28Abhi parmar73 %1 minutes 33 seconds11 / 15
29Shukla Sweta Sandeepbhai73 %1 minutes 48 seconds11 / 15
30Priti73 %2 minutes 53 seconds11 / 15
31Salia Bhumi Hemantkumar73 %5 minutes 17 seconds11 / 15
32કરશન67 %53 seconds10 / 15
33Talar Ankita67 %1 minutes 9 seconds10 / 15
34Sabhad Sejal ghanyambhai67 %1 minutes 14 seconds10 / 15
35Panchal Kamal miteshbhai67 %1 minutes 28 seconds10 / 15
36Sana khatun67 %1 minutes 36 seconds10 / 15
37thakorrupsingh44067 %1 minutes 53 seconds10 / 15
38MAYUR67 %5 minutes 10 seconds10 / 15
39Salia Bhumi Hemantkumar67 %10 minutes 25 seconds10 / 15
40જમણેશા ચંદ્રિકાબેન પેમાજી60 %1 minutes 14 seconds9 / 15
41Talar Ankita60 %1 minutes 37 seconds9 / 15
42Divan Rehansha Ashrafsha60 %1 minutes 46 seconds9 / 15
43Kovadiya Mohammad Arkan Hidayatali60 %1 minutes 49 seconds9 / 15
44Piyush odharbhai60 %3 minutes 8 seconds9 / 15
45riya yadav60 %10 minutes 6 seconds9 / 15
46Yt53 %54 seconds8 / 15
47Jai shree Ram53 %1 minutes 21 seconds8 / 15
48Priti53 %2 minutes 19 seconds8 / 15
49Solanki panna53 %6 minutes 16 seconds8 / 15
50Dax Rathod53 %7 minutes 54 seconds8 / 15
51Patel bhavya53 %12 minutes 45 seconds8 / 15
52કરશન47 %1 minutes 3 seconds7 / 15
53Sagar47 %1 minutes 35 seconds7 / 15
54Divan Rehansha Ashrafsha47 %1 minutes 42 seconds7 / 15
55thakorrupsingh44047 %1 minutes 43 seconds7 / 15
56Panchal Kamal miteshbhai47 %2 minutes 9 seconds7 / 15
57Vishal47 %2 minutes 31 seconds7 / 15
58Kovadiya Mohammad Arkan Hidayatali47 %3 minutes 31 seconds7 / 15
59Divan Rehansha Ashrafsha47 %3 minutes 42 seconds7 / 15
60BAVALIYA SAHISTA Yusufbhai47 %8 minutes 59 seconds7 / 15
61Shahid47 %18 minutes 7 seconds7 / 15
62Abhiraj40 %57 seconds6 / 15
63Shivani. Ban40 %1 minutes 15 seconds6 / 15
64Lagdhir jashu kanji bhai40 %1 minutes 47 seconds6 / 15
65mohammad. .40 %2 minutes 27 seconds6 / 15
66Toyta Hiren40 %2 minutes 47 seconds6 / 15
67Jasmin Banu40 %5 minutes 9 seconds6 / 15
68Sana khatun40 %6 minutes 13 seconds6 / 15
69Mahu40 %6 minutes 22 seconds6 / 15
70Shukla Sweta40 %6 minutes 45 seconds6 / 15
71Halpati Hiral Jigneshbhai40 %9 minutes 21 seconds6 / 15
72Abhi parmar33 %1 minutes 15 seconds5 / 15
73Krishna33 %1 minutes 25 seconds5 / 15
74Dhaval33 %1 minutes 33 seconds5 / 15
75thakorrupsingh44033 %4 minutes 30 seconds5 / 15
76Priyansh33 %5 minutes 12 seconds5 / 15
77Solanki krushnpal33 %6 minutes 34 seconds5 / 15
78લક્ષ્મી27 %59 seconds4 / 15
79Vaghela vijay27 %1 minutes 19 seconds4 / 15
80Shaikh27 %1 minutes 22 seconds4 / 15
81Ranghadiya pratixa hareshbhai27 %1 minutes 28 seconds4 / 15
82Jamnesha Daxa Dinesh bhai27 %2 minutes 2 seconds4 / 15
83Urvashi27 %2 minutes 5 seconds4 / 15
84menka27 %3 minutes 11 seconds4 / 15
85Kuril priti27 %6 minutes 31 seconds4 / 15
86Toyta Hiren27 %8 minutes 32 seconds4 / 15
87Abhiraj27 %12 minutes 24 seconds4 / 15
88Ranghadiya pratixa hareshbhai.27 %21 minutes 37 seconds4 / 15
89Shweta20 %24 seconds3 / 15
90Aerandiwala sajma sarfraj20 %52 seconds3 / 15
91SANJAY20 %55 seconds3 / 15
92Abhiraj20 %57 seconds3 / 15
93Panchal Kamal miteshbhai20 %1 minutes 3 seconds3 / 15
94SANJAY20 %1 minutes 22 seconds3 / 15
95Shravan20 %1 minutes 45 seconds3 / 15
96MAYUR20 %2 minutes 7 seconds3 / 15
97Jashu20 %2 minutes 14 seconds3 / 15
98Shweta20 %2 minutes 28 seconds3 / 15
99Abhi parmar20 %2 minutes 49 seconds3 / 15
100Talar Ankita20 %3 minutes 17 seconds3 / 15
101Joshi paras13 %10 minutes 3 seconds2 / 15
102Patel radha arvindbhai7 %10 minutes 34 seconds1 / 15
103mohammad7 %11 minutes 38 seconds1 / 15
104Dax0 %1 minutes 13 seconds0 / 15
105જમણેશા ચંદ્રિકાબેન પેમાજી0 %2 minutes 0 / 15
106Patel Pari Ajaykumar0 %2 minutes 58 seconds0 / 15
107નિધિ0 %7 minutes 5 seconds0 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE


આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

SHARING IS CARING

Leave a Comment

error: