DHORAN 9 GANIT CH-7 MCQ QUIZ

ધો.9 ગણિત  પ્ર – 7 ત્રિકોણની  ક્વિઝમાં (DHORAN 9 GANIT CH-7 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ ત્રિકોણની એકરૂપતા

⇒ ત્રિકોણની એકરૂપતા માટેની શરતો

• બાખૂબા એકરૂપતાની શરત

• ખૂબાખૂ એકરૂપતાની શરત

• ખૂખૂબા એકરૂપતાની શરત

• બાબાબા એકરૂપતાની શરત

• કાકબા એકરૂપતાની શરત

⇒ ત્રિકોણના કેટલાક ગુણધર્મો

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

15

ધોરણ - 9 ગણિત પ્રકરણ - 7

તમારુ  નામ લખો.

1 / 15

∆ ABC માં AB = BC અને ∠A = 50° હોય, તો ∠B = _________ .

2 / 15

∆ PQR માં PQ = 7.2 સેમી અને PR = 8.4 સેમી હોય, તો QR ની લંબાઈ __________ સેમી ન હોઈ શકે.

3 / 15

આપેલ શરતો પૈકી કઈ શરત ત્રિકોણની એકરૂપતા માટેની શરત નથી ?

4 / 15

ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં, AB = AC, ∠C = ∠P અને ∠B = ∠Q હોય, તો આ બંને ત્રિકોણ ……….

5 / 15

∆ ABC માં AB = 5 સેમી અને BC = 8 સેમી હોય, તો ∆ ABC ની પરિમિતિ __________ સેમીથી ઓછી જ હોય.

6 / 15

બાજુઓનાં માપ (સેમીમાં) ___________ હોય તેવા ત્રિકોણની રચના કરવી શક્ય નથી.

7 / 15

∆ ABC માં AB = BC = CA હોય, તો તેના દરેક ખૂણાનું માપ _________ થાય.

8 / 15

∆ ABC અને ∆ PQR માં AB = RQ, BC = QP અને AC = RP હોય, તો ∆ ABC =͂ ∆ ____________ .

9 / 15

જો ∆ PQR માં, ∠R = ∠P, QR = 4 સેમી અને PR = 5 સેમી હોય, તો PQ ની લંબાઈ ........ છે.

10 / 15

∆ ABC માં ∠A કાટખૂણો હોય, તો સૌથી મોટી બાજુ __________ હોય.

11 / 15

∆ XYZ માં ∠X = 50°, ∠Y = 30° અને ∠Z = 100° હોય, તો __________ સાચું છે.

12 / 15

∆ ABC માં AB = 6 સેમી, BC = 8 સેમી અને CA = 9 સેમી હોય, તો __________ સાચું છે.

13 / 15

જો ∆ ABC =͂ ∆ FDE તથા AB = 5 સેમી, ∠B = 40° અને ∠A = 80° આપેલ હોય, તો નીચેનામાંથી ……... વિકલ્પ સાચો છે.

14 / 15

જો ∆ ABC માં, BC = AB અને ∠B = 80° હોય, તો ∠A = ……..

15 / 15

જો ∆ ABC માં, AB = AC અને ∠B = 50° હોય, તો ∠C = ………

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 GANIT CH-7 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Nehal100 %1 minutes 2 seconds15 / 15
2Khushi Kumari53 %1 minutes 21 seconds8 / 15
3Nilesh53 %7 minutes 53 seconds8 / 15
4Prarthana40 %3 minutes 44 seconds6 / 15
5Chauhan mirali damjibhai40 %9 minutes 11 seconds6 / 15
6Hi27 %23 seconds4 / 15
7Khushi Kumari27 %2 minutes 42 seconds4 / 15
8Khushi27 %6 minutes 4 seconds4 / 15
9Hasumati anadabhai20 %1 minutes 11 seconds3 / 15
10Nehal20 %2 minutes 19 seconds3 / 15
11Neev13 %37 seconds2 / 15
12Chauhan Mahenur Mustufa13 %1 minutes 44 seconds2 / 15
13Meshv13 %4 minutes 9 seconds2 / 15
14Tejal7 %1 minutes 17 seconds1 / 15
15mohammad7 %2 minutes 3 seconds1 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE


આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

SHARING IS CARING

Leave a Comment

error: