DHORAN 9 VIGYAN CH-3 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 3 પરમાણુઓ અને અણુઓની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રસ્તાવના

⇒ રાસાયણિક સંંયોગીકરણના નિયમો

• દળ સંચયનો નિયમ

• નિશ્ચિત પ્રમાણનો નિયમ

⇒ પરમાણુ શુ છે?

⇒ પરમાણ્વીય દળ

⇒ અણુ શુ છે?

⇒ રાસાયણિક સૂત્રો લખવા

⇒ આણ્વીય દળ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

14

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 15

એક સંયોજનનું આણ્વીય દળ 106 u છે, તો તે સંયોજન કયું હશે ?

2 / 15

એક બીકરમાં 18 g પાણીમાં 3.42 g સુક્રોઝ ગોગાળેલો છે. આ દ્રાવણમાં ઑક્સિજન પરમાણુની સંખ્યા ……. હશે.

3 / 15

નીચેના પૈકી શેમાં મહત્તમ પરમાણુ સંખ્યા છે ?

4 / 15

થરમૉમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા ......... છે.

5 / 15

નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે ?

6 / 15

નીચેના પૈકી કયા તત્વનું પરમાણ્વીય દળ અને આણ્વીય દળ સમાન છે ?

7 / 15

નીચેના પૈકી કઈ જોડમાં મોલ-પ્રમાણ 1 : 1 છે ?

8 / 15

ઑક્સિજનના એક પરમાણુનું દળ ......... છે.

9 / 15

12 g મૅગ્નેશિયમ અને 16 g સલ્ફરનું મોલ-પ્રમાણ જણાવો.

10 / 15

ઈથેનોલનું આણ્વીય સૂત્ર C2H5OH છે, તો તેનું આણ્વીય દળ શોધો.

 

11 / 15

નીચેનાં સંયોજનોના અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને આધારે યોગ્ય ક્રમમાં ગોઠવો : 2 g NH3 , 2 g H2O, 2 g CO, 2 g HCL

 

 

12 / 15

ક્વિક લાઈમનું આણ્વીય સૂત્ર ......... છે.

13 / 15

28 g નાઈટ્રોજન વાયુમાં નાઈટ્રોજન પરમાણુના મોલ કેટલા છે ?

14 / 15

ભૌતિક અવસ્થામાં ક્યારે ફેરફાર લાવી શકાય છે.

15 / 15

K2Cr2O7 ની પરમાણ્વીયતા = .........

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Chauhan Benjer Abbas Bhai100 %55 seconds15 / 15
2aqsa100 %1 minutes 49 seconds15 / 15
3Nehal87 %1 minutes 30 seconds13 / 15
4Tarun80 %1 minutes 30 seconds12 / 15
5SANJAY Kamleshbhai50 %52 seconds7 / 14
6aqsa47 %3 minutes 47 seconds7 / 15
7Tarun33 %3 minutes 13 seconds5 / 15
8શ્યામ27 %1 minutes 16 seconds4 / 15
9Belim khushbu banu27 %2 minutes 34 seconds4 / 15
10Nehal27 %3 minutes 53 seconds4 / 15
11Chauhan Benjer Abbas Bhai13 %1 minutes 1 seconds2 / 15
12Luhar Hiten bhai RajaBhai13 %2 minutes 19 seconds2 / 15
13BAROTSANJAY Kamleshbhai7 %51 seconds1 / 14
14Pooja7 %2 minutes 26 seconds1 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

SHARING IS CARING

Leave a Comment

error: