DHORAN 10 VIGYAN CH-8 MCQ QUIZ

10

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 8

તમારુ  નામ લખો.

1 / 10

પર્યાવરણની પ્રતિક્રિયારૂપે વિકાસ પામતી લાક્ષણિકતા...

2 / 10

નીચે આપેલ પૈકી કયું વિધાન સાચું નથી ?

3 / 10

મનુષ્યના દૈહિકકોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે છે?

4 / 10

જો સજીવના અશ્મીઓ પૃથ્વીના ઊંડા સ્તરોમાંથી મળી આવે, તો આપણે તેનું ભાવિકથન કહીએ છીએ.

5 / 10

ગુલાબી રંગનાં બે પુષ્ય વચ્ચે સંકરણ કરાવતાં 1 લાલ રંગનું, 2 ગુલાબી રંગનું અને 1 સફેદ રંગનું પુષ્પ ધરાવતી સંતતિ પેદા થઈ. આ કયા પ્રકારનું સંકરણ હશે ?

6 / 10

વટાણાના ઊંચા (TT) છોડ અને નીચા (tt) છોડ વચ્ચે મેન્ડલે કરેલા સંકરણ પ્રયોગમાં F2 પેઢીનું પરિણામ .....

7 / 10

આનુવંશિક દ્રવ્યનો વિનિમય કયા પ્રકારના પ્રજનનમાં થાય છે ?

8 / 10

ભિન્નતા માટે કયું વિધાન ખોટું છે?

9 / 10

નીચે જણાવેલાં પ્રાણી અંગો રચનાદશ અંગ નથી.

10 / 10

આપેલ પૈકી કયા જૂથમાં લક્ષણોની સમાનતા વધુ હશે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-8 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1n100 %56 seconds10 / 10
2Gaurav100 %4 minutes 34 seconds10 / 10
3g70 %1 minutes 42 seconds7 / 10
4Makadiya Heer Rakesh bhai50 %1 minutes 30 seconds5 / 10
5Bc50 %13 minutes 39 seconds5 / 10
6Sadhana40 %4 minutes 21 seconds4 / 10
7Helly Patel30 %1 minutes 23 seconds3 / 10
8f30 %5 minutes 6 seconds3 / 10
9Partignya20 %2 minutes 18 seconds2 / 10
10Kiko10 %1 minutes 41 seconds1 / 10

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: