DHORAN 10 VIGYAN CH-11 MCQ QUIZ

22

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 11

તમારુ  નામ લખો.

1 / 10

ઓહમના નિયમ અનુસાર ...

2 / 10

તારના દ્રવ્યની અવરોધકતા …….પર આધાર રાખે છે.

3 / 10

અવરોધકતાનો SI એકમ ......... છે.

4 / 10

2 kWની એક વિદ્યુત ઇસ્ત્રીને 3 કલાક ચલાવતાં પ્રતિયુનિટ ₹ 5ના દરે કેટલું બિલ આવે?

5 / 10

એક વિદ્યુત-પરિપથમાં 2 Ω અને 4 Ω ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. 4 Ω ના અવરોધ દ્વારા 5 S માં વપરાતી ઉષ્મા...

6 / 10

1 C = …..μ Cˆ

7 / 10

મહત્તમ વિદ્યુતસ્થિતિમાન પ્રાપ્ત કરવા માટે વિદ્યુતકોષ (સેલ)ના શ્રેણી-જોડાણ (આકૃતિ) ને યોગ્ય રીતે દર્શાવતું સંયોજન કયું છે ?

8 / 10

સમાન મુલ્ય R ધરાવતા ત્રણ અવરોધો સમાંતર જોડતાં તેનો સમતુલ્ય અવરોધ 10 Ω મળે છે, તો Rનું મૂલ્ય ...... હશે.

9 / 10

જો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો હોય છે.

10 / 10

નીચે દર્શાવેલ વિદ્યુત-પરિપથ (આકૃતિ)માં, 12 V ની બૅટરી સાથે જોડેલ અવરોધ કે અવરોધોના જૂથમાં ઉત્પન્ન થતી ઉષ્મા ……..

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-11 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1ધર્મિષ્ઠા100 %28 seconds10 / 10
2Hadiyal Pintuben mevabhai100 %40 seconds10 / 10
3Sadhana100 %49 seconds10 / 10
4Sadhana100 %55 seconds10 / 10
5S100 %12 minutes 46 seconds10 / 10
6ધર્મિષ્ઠા90 %32 seconds9 / 10
7ધર્મિષ્ઠા90 %36 seconds9 / 10
8Hadiyal Pintuben mevabhai90 %55 seconds9 / 10
9m290 %6 minutes 21 seconds9 / 10
10Paneri80 %22 seconds8 / 10
11ધર્મિષ્ઠા80 %36 seconds8 / 10
12Hadiyal Pintuben mevabhai70 %1 minutes 20 seconds7 / 10
13Hadiyal Pintuben mevabhai60 %1 minutes 15 seconds6 / 10
14Paneri40 %33 seconds4 / 10
15ધર્મિષ્ઠા30 %2 minutes 58 seconds3 / 10
16gnyanam30 %3 minutes 57 seconds3 / 10
17Partignya20 %1 minutes 18 seconds2 / 10
18Ja20 %1 minutes 54 seconds2 / 10
19Makadiya Heer Rakesh bhai20 %2 minutes 45 seconds2 / 10
20joshi10 %42 seconds1 / 10
21Gaurav10 %2 minutes 40 seconds1 / 10
22Hadiyal Pintuben mevabhai0 %3 minutes 11 seconds0 / 10

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: