DHORAN 10 VIGYAN CH-12 MCQ QUIZ

0

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 12

તમારુ  નામ લખો.

1 / 10

ચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?

2 / 10

અર્થિંગ માટે …….. રંગના આવરણવાળો વાયર વપરાય છે?

3 / 10

વિદ્યુતચુંબકીય પ્રેરણની ઘટનાની શોધ કોણે કરી?

4 / 10

વિદ્યુતપ્રવાહધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્રમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓનો આકાર કેવો હોય છે?

5 / 10

વિદ્યુતપ્રવાહની હાજરી જાણવા કયું સાધન વપરાય છે?

6 / 10

વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે શોધી ?

7 / 10

વિદ્યુતપ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતાં તેના પર લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હોય છે?

8 / 10

વિદ્યુતપ્રવાહધારિત સુરેખ તાર દ્વારા ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કયાં પરિબળો પર આધાર રાખે છે?

9 / 10

વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે?

10 / 10

આકૃતિમાં દર્શાવ્યા મુજબની પરિપથ ગોઠવણીમાંથી પ્લગ કળ કાઢી લેવામાં આવે છે (પરિપથને ખુલ્લો કરવામાં આવે છે) તથા સમક્ષિતિજ સમતલ ABCD પર ચુંબકીય ક્ષેત્રરેખાઓ દોરતાં, આ રેખાઓ...

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-12 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: