DHORAN 10 VIGYAN CH-7 MCQ QUIZ

23

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 7

તમારુ  નામ લખો.

1 / 10

આપેલ પૈકી કયો રોગ જાતીય સંપર્કથી થતો રોગ નથી ?

2 / 10

પિતૃમાંથી સંતતિમાં ઊતરી આવતાં લક્ષણો ક્યાં અંકિત થયેલાં હોય છે ?

3 / 10

પરાગનલિકાની લંબાઈ નીચે આપેલ પૈકી કોની વચ્ચેના અંતર પર આધારિત છે ?

4 / 10

સરળ બહુકોષીય પ્રાણી જેમાં સૂત્રાંગો છે અને જે મીઠા પાણીમાં રહે છે, તે કઈ પદ્ધતિથી અલિંગી પ્રજનન કરે છે?

5 / 10

અલિંગી પ્રજનનમાં સર્જાતી સંતતિઓમાં સામ્ય હોય છે ,કારણ કે....

6 / 10

વિધાન A : ભ્રૂણનું જાતિ-પરીક્ષણ કાયદા વડે પ્રતિબંધિત છે. કારણ R : ગેરકાયદેસર રીતે માદા-ભ્રૂણહત્યાનું પ્રમાણ વધ્યું છે. વિધાન A અને R માટે કયો વિકલ્પ સાચો છે

7 / 10

અમીબા, સ્પાયરોગાયરા અને યીસ્ટમાં પ્રજનન સંબંધિત શું સમાનતા છે ?

8 / 10

વનસ્પતિના કયા ભાગો વાનસ્પતિક પ્રજનન દ્વારા નવા છોડનું નિર્માણ કરે છે?

9 / 10

સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન અને વિકાસ શામાં થાય છે?

10 / 10

નર પ્રજનનતંત્રમાં શુક્રકોષના વહનનો સાચો ક્રમ કયો છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-7 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Santosh100 %1 minutes 19 seconds10 / 10
2g100 %1 minutes 31 seconds10 / 10
3Aqa100 %1 minutes 36 seconds10 / 10
4Helly Patel90 %35 seconds9 / 10
5Zaid90 %1 minutes 9 seconds9 / 10
6Abcd90 %1 minutes 23 seconds9 / 10
7Vankar abhay90 %2 minutes 4 seconds9 / 10
8Ab90 %9 minutes 35 seconds9 / 10
9T m s78 %1 minutes 25 seconds7 / 9
10Piku70 %1 minutes 32 seconds7 / 10
11ભારત56 %46 seconds5 / 9
12Paneri50 %1 minutes 36 seconds5 / 10
13A50 %4 minutes 35 seconds5 / 10
14હિન્દુ44 %57 seconds4 / 9
15Patel fatima Mohsin44 %2 minutes 2 seconds4 / 9
16T m s44 %4 minutes 7 seconds4 / 9
17Zaid40 %2 minutes 11 seconds4 / 10
18gj40 %3 minutes 33 seconds4 / 10
19Santosh40 %4 minutes 56 seconds4 / 10
20માહી33 %57 seconds3 / 9
21Arvind22 %1 minutes 30 seconds2 / 9
22Helly Patel20 %2 minutes 33 seconds2 / 10
23Is20 %2 minutes 39 seconds2 / 10

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: