DHORAN 10 VIGYAN CH-4 MCQ QUIZ

0

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 4

તમારુ  નામ લખો.

1 / 10

મિથાઇલઇથેનોનએટમાં નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે

2 / 10

ઈથેનોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરીને કઈ બે નીપજો બનાવે છે ?

3 / 10

-ઓલ પ્રત્યય કયા સમૂહ માટે નામકરણમાં જોવામાં આવે છે..

4 / 10

નીચેનામાંથી કયું અસંતૃપ્ત સંયોજન છે? ( i ) પ્રોપેન ( ii ) પ્રોપીન (iii) પ્રોપાઇન (iv) ક્લોરોપ્રોપેન

5 / 10

નીચેનામાંથી કયું સંયોજન એક જ સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી ?

6 / 10

કયું સમાનધર્મી શ્રેણી સાથે સંબંધિત નધી?

7 / 10

– OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો પદાર્થ કયો છે?

8 / 10

NH3 નો અણુ શું ધરાવે છે?

9 / 10

કાર્બન વાતાવરણમાં અસ્તિત્વ ધરાવે છે.

10 / 10

ફુલેરિન એ કોનું અપરરૂપ છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-4 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: