DHORAN 10 SAMAJIK VIGYAN CH-5 MCQ QUIZ

13

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 5

તમારુ  નામ લખો.

1 / 15

કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે ?

2 / 15

કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે?

3 / 15

નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે ?

4 / 15

ટેક્નોલૉજી એટલે ...

5 / 15

વિજ્ઞાન એટલે ...

6 / 15

પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી?

7 / 15

એક શાળાના એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે. તેમાંથી કોણ સાચું બોલે છે? શ્રેયા : ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા. યશ : દશાંશ-પદ્ધતિના શોધક બોધાયન હતા. માનસી : આર્યભટ્ટને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે. હાર્દ : શૂન્ય(0)ની શોધ ભારતે કરી હતી.

8 / 15

નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?

9 / 15

જ્યોતિષશાસ્ત્રને ‘તંત્ર’, ‘હોરા’ અને ‘સંહિતા’ એમ ત્રણ ભાગમાં કોણે વહેંચ્યું હતું.

10 / 15

મહર્ષિ ચરક : ચરકસંહિતા; મહર્ષિ સુશ્રુત : ......

11 / 15

પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી કેમ હતી. તેનાં ઉદાહરણોમાંથી એક ઉદાહરણ સાચું નથી, તે શોધો.

12 / 15

બૃહત્સંહિતા નામનો ગ્રંથ કઈ બાબતોની જાણકારી આપે છે?

13 / 15

દિલ્લી પાસે કયા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો ?

14 / 15

પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની શોધ કોણે કરી હતી?

15 / 15

π ની કિંમત કેટલી ગણવામાં આવે છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-5 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Juveriya100 %2 minutes 12 seconds15 / 15
2N93 %1 minutes 30 seconds14 / 15
3Kavya93 %1 minutes 38 seconds14 / 15
4N93 %1 minutes 48 seconds14 / 15
5Juveriya80 %5 minutes 52 seconds12 / 15
6Hasti73 %1 minutes 21 seconds11 / 15
7Patil Manan73 %1 minutes 43 seconds11 / 15
8Rafik67 %3 minutes 29 seconds10 / 15
9Chauhan hasti bhaveshbhau53 %2 minutes 11 seconds8 / 15
10N53 %2 minutes 15 seconds8 / 15
11Rafik53 %5 minutes 56 seconds8 / 15
12XX33 %1 minutes 4 seconds5 / 15
13X27 %47 seconds4 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: