DHORAN 10 SAMAJIK VIGYAN CH-4 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 4

તમારુ  નામ લખો.

1 / 15

ભારતની કંઈ વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતાં?

2 / 15

શૂદ્રક : મૃચ્છકટિકમ્ / દડી :.......

3 / 15

5 મી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી?

4 / 15

મુઘલ સમ્રાટોનો સાચો ક્રમ પસંદ કરો.

5 / 15

નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો.

6 / 15

બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે?

7 / 15

ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ?

8 / 15

ભારતમાં ભાષાઓના ક્રમશઃ વિકાસને લીધે આપણો સાહિત્યિક વારસો ખૂબ સમૃદ્ધ બન્યો છે. ભાષાઓને લગતાં નીચે મુજબનાં જોડકાંમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : ‘અ’ 1. પ્રાચીન કાળની પ્રારંભિક ભાષા 2. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ભાષા 3. દ્રવિડકુળની સૌથી પ્રાચીન ભાષા 4. મુઘલકાળ દરમિયાન વિકસેલી ભાષા 'બ’ a. ફારસી b. સંસ્કૃત c. પાલિ d. તમિલ e. અસમી

9 / 15

મોક્ષપ્રાપ્તિના ત્રણ માર્ગો – જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે?

10 / 15

વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે?

11 / 15

દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે?

12 / 15

મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કયો છે?

13 / 15

સંસ્કૃત સાહિત્યના વિશ્વપ્રસિદ્ધ લેખક કોણ છે?

14 / 15

ગુજરાતી સાહિત્યના લેખકોને તેમની કૃતિઓ સાથે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 1. મીરાંબાઈ 2. દયારામ ૩. અખો 4. પ્રેમાનંદ / a. ગરબી b. પદો c. આખ્યાન d. છપ્પા

15 / 15

કઈ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનોનાં નામ દરવાજા પર લખવામાં આવતાં?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-4 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: