DHORAN 10 GANIT CH-6 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 6 ત્રિકોણની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-6 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

2

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 6

તમારુ  નામ લખો.

1 / 15

Δ ABC ̴ ΔDEF અને 2AB = DE. જો BC = 8 સેમી હોય, તો EF = ........ સેમી.

2 / 15

જો ત્રિકોણ ABC અને DEF માં AB /DE = BC/ FD = અને ……. હોય, તો તે ત્રિકોણો સમરૂપ થાય.

3 / 15

બે સમરૂપ ત્રિકોણોની પરિમિતિઓનો ગુણોત્તર 4 : 25 હોય, તો તેમનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર ....... થાય .

4 / 15

Δ ABC ̴ Δ PQR . Δ ABC ની પરિમિતિ 60 સેમી અને Δ PQR ની પરિમિતિ 36 સેમી છે. જો PQ = 9 સેમી હોય, તો AB = .......... સેમી .

5 / 15

એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 16 સેમી અને 30 સેમી છે. આથી સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ ......... સેમી થાય .

6 / 15

Δ ABC માં, AB = 5 સેમી, BC = 12 સેમી અને AC = 5 સેમી હોય, તો Δ ABC ગુરુકોણ ત્રિકોણ છે.

7 / 15

Δ ABC ̴ ΔDEF. જો ∠A = 45° અને ∠E = 56° હોય, તો ∠C = ……. .

8 / 15

Δ ABC અને ΔDEF માં AB/DE = BC/FD છે. જો ...... હોય, તો તે બે ત્રિકોણો સમરૂપ થાય .

9 / 15

એક ચોરસના વિકર્ણની લંબાઈ 7√2 સેમી છે. ચોરસનું ક્ષેત્રફળ શોધો.

10 / 15

ΔABCમાં, બિંદુ P અને Q અનુક્રમે AB અને AC નાં બિંદુઓ છે તથા PQ || BC .જો AP = 5 સેમી, PB = 12 સેમી અને AQ = 8 સેમી હોય, તો AC = ........... સેમી .

11 / 15

જો ∆ ABC ̴ ∆ QRP  ar(ABC) /ar(PQR) = 9/4, AB = 18 સેમી અને BC = 15 સેમી હોય, તો PR =

12 / 15

ત્રિકોણ ABC અને DEF માં, ∠B = ∠E, ∠F = ∠C અને AB = 3 DE છે. તો આ બે ત્રિકોણો ……….

13 / 15

આકૃતિમાં, બે રેખાખંડો AC અને BD પરસ્પર બિંદુ P માં છે છે. PA = 6 સેમી, PB = 3 સેમી, PC = 2.5 સેમી, PD = 5 સેમી, ∠APB = 50° અને ∠CDP = 30” હોય, તો ∠PBA = ……..

14 / 15

Δ ABC માં, AB = 11, BC = 60 સેમી અને CA = 61 સેમી હોય, તો Δ ABC નો પ્રકાર જણાવો.

15 / 15

ΔABC માં, ∠B = 90°, AB = 8 સેમી અને BC = 15 સેમી. આથી ΔABC ની પરિમિતિ 40 સેમી થાય.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-6 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Mit33 %2 minutes 6 seconds5 / 15
2Bhatt narendar0 %59 seconds0 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: