DHORAN 10 GANIT CH-5 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 5 સમાંતર શ્રેણીની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-5 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સંભાવના – પ્રશિષ્ટ અભિગમ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

15

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 5

તમારુ  નામ લખો.

1 / 15

સમાંતર શ્રેણી √2 , √8, √18,..... નું 10મું પદ .... હોય.

2 / 15

સંખ્યા 3 ના પ્રથમ પાંચ ગુણિતોનો સરવાળો …….. છે.

3 / 15

સમાંતર શ્રેણી : -5, -5/2, 0,5/2, ……. નું 11 મું પદ ......... છે. .

4 / 15

પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવા માટેના પ્રસંગ સાથે સંક્ળાયેલ પ્રખ્યાત ગણિતજ્ઞનું નામ .......છે.

5 / 15

કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય ન હોઈ શકે.

6 / 15

જો સમાંતર શ્રેણીમાં a = −7.2, d = 3.6 અને an = 7.2 હોય, તો n = ………

7 / 15

એક સમાંતર શ્રેણીનું 7 મું અને 13 મું પદ અનુક્રમે 34 અને 64 છે, તો તે શ્રેણીનું 18મું પદ ...... હોય છે.

8 / 15

સમાંતર શ્રેણી 10, 6, 2... નાં પ્રથમ 16 પદોનો સરવાળો ....... છે.

9 / 15

બે સમાંતર શ્રેણીઓના સામાન્ય તફાવત સમાન છે. જો તેમના દસ લાખમાં પદોનો તફાવત 111222333 હોય, તો તેમના 100 મા પદોનો તફાવત ........ હોય .

10 / 15

સમાંતર શ્રેણી 5, 8, 11, 14, …... નું 10 મું પદ …….

11 / 15

કોઈ પણ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત શૂન્ય ન હોઈ શકે.

12 / 15

એક સમાંતર શ્રેણીનાં pમું, qમું અને rમું પદ અનુક્રમે a, b અને c છે, તો a(q-r) + b(r-p) + c(p-q) = …….

13 / 15

જો 1/x+2 , 1/x+3 , 1/x+5 એ સમાંતર શ્રેણીનાં ક્રમિક પદો હોય, તો x = ……….

14 / 15

જો સમાંતર શ્રેણીનું બીજું પદ 13 અને 5 મું પદ 25 હોય, તો આ શ્રેણીનું 7 મું પદ કેટલું થશે

15 / 15

કોઈ પણ સમાંતર શ્રેણી માટે Sn - 2Sn-1 + Sn-2 = ……….

 

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-5 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Krish100 %37 seconds15 / 15
2Krish100 %56 seconds15 / 15
3Krish93 %2 minutes 25 seconds14 / 15
4Bhargav73 %48 seconds11 / 15
5Krish73 %5 minutes 10 seconds11 / 15
6Pratigya53 %14 minutes 9 seconds8 / 15
7ल47 %1 minutes 22 seconds7 / 15
8Kunal parmar umeshbhai47 %1 minutes 32 seconds7 / 15
9Cute kanudo40 %36 seconds6 / 15
10Gagaliya dhruv33 %5 minutes 5 seconds5 / 15
11Ggg27 %55 seconds4 / 15
12Krish27 %1 minutes 31 seconds4 / 15
13Bhargav20 %44 seconds3 / 15
14રબારી અનિલભાઈ નરસિંહભાઈ20 %52 seconds3 / 15
15Gohil bhargav20 %1 minutes 2 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: