DHORAN 10 SAMAJIK VIGYAN CH-6 MCQ QUIZ

8

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 6

તમારુ  નામ લખો.

1 / 15

તાજમહાલ : શાહજહાં / હુમાયુનો મકબરો : ……

2 / 15

ગુજરાતનાં કયાં સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્ત્વ છે?

3 / 15

નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી?

4 / 15

અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે?

5 / 15

ગુજરાત : મોઢેરાનું સૂર્યમંદિર / ઓડિશા : ...... નું સૂર્યમંદિર

6 / 15

‘મહાબલિપુરમ્’ તરીકે ઓળખાતા સ્થળ સાથે કયા રાજવીનું ઉપનામ સંકળાયેલું છે?

7 / 15

પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને કયો લાભ થાય છે?

8 / 15

જોડકાં જોડી સાચો ક્રમ પસંદ કરો : 'મંદિર' 1. કોણાર્કનું સૂર્યમંદિર 2. વિરૂપાક્ષનું મંદિર – પટ્ટદકલ ૩. બૃહદેશ્વર મંદિર 4. ખજૂરાહોનાં મંદિર 'રાજ્ય' a. મધ્ય પ્રદેશ b. તમિલનાડુ c. કર્ણાટક d. ઓડિશા

9 / 15

નીચે એક પ્રસિદ્ધ મંદિરનું વર્ણન કરેલ છે. કયા મંદિરની આ વાત છે ? – તેનું નિર્માત રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલું છે. –તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલ છે. – તે 50 મીટર લાંબું, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. – દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે.

10 / 15

કૌંસમાં આપેલાં સ્થાપત્યોને તેમનાં નિર્માણના સમયને આધારે ચઢતા ક્રમમાં ગોઠવો :- (સાંચીનો સ્તૂપ, ધોળાવીરા નગર, સહસ્રલિંગ તળાવ, તાજમહાલ, ગોવાનાં દેવળ)

11 / 15

નીચે દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનું વર્ણન કરેલ છે. ક્યા સ્થાપત્યની આ વાત છે? -તેની ઊંચાઈ 2.5 મીટર છે. –તેના ભૂતળનો ઘેરોવો 13.75 મીટર છે. – તેને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલ છે. –તેની પર કુરાનની આયાતો કંડારવામાં આવી છે.

12 / 15

શાહજહાંએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા ?

13 / 15

તાજમહાલની એક મહેરાબ ઉપર કયું વિધાન અંકિત થયેલું છે

14 / 15

દિલ્લીનો કુતુબમિનાર : કુતબુદીન ઐબક / આગરાનો કિલ્લો : ......

15 / 15

ભારતનાં આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતાં કયો ક્રમ સાચો ગણાય?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-6 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1N100 %11 minutes 23 seconds15 / 15
2Chaudhary Ujala93 %2 minutes 43 seconds14 / 15
3Juveriya93 %2 minutes 47 seconds14 / 15
4N87 %2 minutes 45 seconds13 / 15
5Teerth80 %3 minutes 51 seconds12 / 15
6Juveriya73 %5 minutes 22 seconds11 / 15
7N40 %4 minutes 37 seconds6 / 15
8Rafik33 %3 hours 33 minutes 11 seconds5 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: