DHORAN 10 SAMAJIK VIGYAN CH-7 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 7

તમારુ  નામ લખો.

1 / 15

શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ’માં કોણે વક્તવ્ય આપ્યું હતું?

2 / 15

નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?

3 / 15

ઈ. સ. 1958માં કયો કાયદો પસાર થયો?

4 / 15

હૈદરાબાદમાં ક્યું સંગ્રહાલય આવેલું છે?

5 / 15

કઈ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહાલ ઝાંખો પડ્યો હતો?

6 / 15

નીચેનામાંથી એક જોડકું સાચું નથી. તે શોધીને ઉત્તર લખો : 'અ' 1. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય 2. ભારતીય સંગ્રહાલય ૩. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય 4. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય 'બ' a. મુંબઈ b. ભોપાલ c. પાટણ d. કોલકાતા

7 / 15

સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો પસાર કર્યો?

8 / 15

તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું શું કારણ હતું?

9 / 15

સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહ જળમાં ડૂબમાં જાય તેમ હતાં, તેથી તેમને ક્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે?

10 / 15

સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી ક્યાં થાય છે?

11 / 15

આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે?

12 / 15

નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો.

13 / 15

ભારતની સાંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો ?

14 / 15

નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો.

15 / 15

સ્વામી વિવેકાનંદે જે ‘વિશ્વધર્મ પરિષદ’માં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ ...

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-7 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: