DHORAN 10 SAMAJIK VIGYAN CH-8 MCQ QUIZ

20

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 8

તમારુ  નામ લખો.

1 / 14

કયું સંસાધન નવીનીકરણીય છે?

2 / 14

કુદરતી સંસાધનમાં કયા બે ગુણધર્મો હોવા જોઈએ?

3 / 14

કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે?

4 / 14

કાંપની જમીનનું નિર્માણ કોને આભારી છે?

5 / 14

કઈ જમીનને ‘કપાસની જમીન’ પણ કહે છે?

6 / 14

કઈ જમીનમાં ચૂનો, મૅગ્નેશિયમ, ફૉસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઊણપ જોવા મળે છે?

7 / 14

કયાં સંસાધનો અનવીનીકરણીય છે?

8 / 14

દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન ......

9 / 14

હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ...... પ્રકારોમાં વહેંચવામાં આવી છે.

10 / 14

જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય?

11 / 14

પડખાઉ જમીનનું અન્ય નામ શું છે?

12 / 14

કયા પ્રકારની જમીન ‘રેગુર’ નામે ઓળખાય છે?

13 / 14

નીચેનામાંથી સંસાધનનો એક ઉપયોગ ખરો નથી, તે શોધીને ઉત્તર લખો :

14 / 14

જમીનનું નિર્માણ મૂળ ખડકોના ..... મળતા પદાર્થોથી થાય છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-8 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Ved100 %47 seconds14 / 14
2Aaj100 %56 seconds14 / 14
3Tanzila100 %7 minutes 33 seconds14 / 14
4રવિના93 %51 seconds13 / 14
5Kavya93 %1 minutes 12 seconds13 / 14
6Tulsi solanki93 %1 minutes 38 seconds13 / 14
7Terrth86 %2 minutes 45 seconds12 / 14
8Juveriya86 %6 minutes 12 seconds12 / 14
9Aaj79 %1 minutes 15 seconds11 / 14
10Chaudhary Ujala79 %1 minutes 34 seconds11 / 14
11Aarushi79 %1 minutes 41 seconds11 / 14
12N79 %2 minutes 25 seconds11 / 14
13N71 %4 minutes 23 seconds10 / 14
14Bapu64 %1 minutes 32 seconds9 / 14
15PARINA64 %2 minutes 13 seconds9 / 14
16.64 %2 minutes 54 seconds9 / 14
17Add50 %2 minutes 33 seconds7 / 14
18Su43 %2 minutes 3 seconds6 / 14
19N36 %2 minutes 37 seconds5 / 14
20Tanzila36 %3 minutes 8 seconds5 / 14

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: