DHORAN 10 VIGYAN CH-11 MCQ QUIZ

21

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 11

તમારુ  નામ લખો.

1 / 10

3 C વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 15 J કાર્ય કરવું પડે, તો તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ?

2 / 10

એક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ……. .

3 / 10

2 Ω, 3 Ω અને 5 Ωના અવરોધોને શ્રેણીમાં જોડી તેની સાથે 10 Vની બૅટરી જોડતાં 2 Ω અવરોધના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ......... હશે.

4 / 10

 

એક વિદ્યાર્થી એક પ્રયોગ કર્યા પછી અનુક્રમે R1, R2, અને R3 અવરોધના નિક્રોમ તારના ત્રણ નમૂના માટે V-I ગ્રાફ આલેખિત કરે છે. (આકૃતિ.) નીચે પૈકી કયૂં સત્ય છે ?

 

5 / 10

10 -6 m2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા 300 m લાંબા તારના દ્રવ્યની અવરોધતા 10 -7 Ωm હોય, તો આ તારનો અવરોધ શોધો.

6 / 10

2 kWની એક વિદ્યુત ઇસ્ત્રીને 3 કલાક ચલાવતાં પ્રતિયુનિટ ₹ 5ના દરે કેટલું બિલ આવે?

7 / 10

ઓહમના નિયમ અનુસાર ...

8 / 10

અવરોધકતાનો SI એકમ ......... છે.

9 / 10

1/5 Ω નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી ન્યૂનત્તમ કેટલો અવરોધ બનાવી શકાય છુ

10 / 10

5 Ω, 10 Ω અને 15Ω ના ત્રણ અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડતાં પરિપથનો સમતુલ્ય અવરોધ ….. થશે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-11 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1ધર્મિષ્ઠા100 %28 seconds10 / 10
2Hadiyal Pintuben mevabhai100 %40 seconds10 / 10
3Sadhana100 %49 seconds10 / 10
4Sadhana100 %55 seconds10 / 10
5S100 %12 minutes 46 seconds10 / 10
6ધર્મિષ્ઠા90 %32 seconds9 / 10
7ધર્મિષ્ઠા90 %36 seconds9 / 10
8Hadiyal Pintuben mevabhai90 %55 seconds9 / 10
9m290 %6 minutes 21 seconds9 / 10
10Paneri80 %22 seconds8 / 10
11ધર્મિષ્ઠા80 %36 seconds8 / 10
12Hadiyal Pintuben mevabhai70 %1 minutes 20 seconds7 / 10
13Hadiyal Pintuben mevabhai60 %1 minutes 15 seconds6 / 10
14Paneri40 %33 seconds4 / 10
15ધર્મિષ્ઠા30 %2 minutes 58 seconds3 / 10
16gnyanam30 %3 minutes 57 seconds3 / 10
17Partignya20 %1 minutes 18 seconds2 / 10
18Ja20 %1 minutes 54 seconds2 / 10
19Makadiya Heer Rakesh bhai20 %2 minutes 45 seconds2 / 10
20Gaurav10 %2 minutes 40 seconds1 / 10
21Hadiyal Pintuben mevabhai0 %3 minutes 11 seconds0 / 10

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: