DHORAN 10 VIGYAN CH-7 MCQ QUIZ

0

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 7

તમારુ  નામ લખો.

1 / 10

સ્પાયરોગાયરામાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે ?

2 / 10

આપેલ પૈકી કયો રોગ જાતીય સંપર્કથી થતો રોગ નથી ?

3 / 10

અલિંગી પ્રજનન-પતિ દ્વારા ઉદ્ભવેલ સંતિઓ વચ્ચે પરસ્પર વધુ પ્રમાણમાં સમાનતા હોય છે, કારણ કે... (i) અલિંગી પ્રજનનમાં માત્ર એક જ પિતૃ સામેલ હોય છે. (ii) અલિંગી પ્રજનનમાં જન્યુઓ સામેલ હોતા નથી. (iii) અલિંગી પ્રજનન લિંગી પ્રજનન પહેલાં થાય છે. (iv) અલિંગી પ્રજનન લિંગી પ્રજનન બાદ થાય છે.

4 / 10

લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિમાં વિશેષ પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે. કારણ કે,

5 / 10

પિતૃમાંથી સંતતિમાં ઊતરી આવતાં લક્ષણો ક્યાં અંકિત થયેલાં હોય છે ?

6 / 10

પુષ્પીય વનસ્પતિમાં પ્રજનન અવસ્થાઓનો સાચો ક્રમ કયો છે ?

7 / 10

પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે?

8 / 10

કલિકાસર્જન દર્શાવતી એકકોષી ફૂગ કઈ છે?

9 / 10

સજીવો માટે પ્રજનન આવશ્યક છે, કારણ કે તેનાથી –

10 / 10

ભાજન, કલિકાસર્જન, બીજાણુનિર્માણ વગેરે કયા પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-7 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: