DHORAN 9 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

ધો.9 સામાજિક વિજ્ઞાન  પ્ર – 2 પ્રથમ વિશ્વયુદ્વ અને રશિયન ક્રાંતિની ક્વિઝમાં (DHORAN 9 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પશ્વિમ યુરોપ અને એશિયા-આફ્રિકામાં સંસ્થાનવાદ

⇒ પ્રથમ વિશ્વયુદ્વના પરિબળો

⇒ પ્રથમ વિશ્વયુદ્વની ઘટના

⇒ પ્રથમ વિશ્વયુદ્વના પરિણામો – તાત્કાલિક પરિણામો

⇒ રશિયની બોલ્શેવિક ક્રાંતિ

⇒ વિશ્વ શાંતિ માટેના પ્રયાસો

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

40

ધોરણ - 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 2

તમારુ  નામ લખો.

1 / 15

નીચેનામાંથી ક્યા રાષ્ટ્ર્ને રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું નહોતું ?

2 / 15

પ્રથમ વિશ્વયુદ્વને અંતે કઈ સંધિ કરવામાં આવી ?

3 / 15

પ્રથમ વિશ્વયુદ્વને અંતે કઈ સંધિ કરવામાં આવી ?

4 / 15

ફ્રેન્કફર્ટ્ની સંધિમાં ફ્રાંન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા?

5 / 15

રશિયન પ્રજાનો ગુસ્સો પારખીને તેમને શાંત કરવા રાજા ઝારે શું કર્યું ?

6 / 15

22 જાન્યુઆરી, 1905ના રવિવારના દિવસે કોના નેતૃત્વ નીચે રશિયામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું ?

7 / 15

બ્લેક હૅન્ડ' નામની ઉગ્રવાદી સંસ્થા ક્યાં દેશમાં સ્થપાઈ હતી ?

8 / 15

જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો ?

9 / 15

રાષ્ટ્રસંઘ[The League of Nations]ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

10 / 15

રશિયામાં બૉલ્શેવિક ક્રાંતિ ક્યારે થઈ ?

11 / 15

ઈ.સ. 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ ?

12 / 15

પ્રથમ વિશ્વયુદ્વમાંથી રશિયા શા માટે ખસી ગયું ?

13 / 15

લેનિન કાર્લ માર્કસની વિચારસરણી મુજબ કોના વર્ચસ્વમાં માનતો હતો ?

14 / 15

પ્રથમ વિશ્વયુદ્વ તરફ દોરી જતાં પરિબળ સૌથી વધારે જવાબદાર હતુ ?

15 / 15

રાષ્ટ્રસંઘ[The League of Nations]ના ઉદેશો પૈકી ક્યો એક ઉદેશ નહોતો ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Sarthki😀100 %36 seconds15 / 15
2Sarthki😀100 %44 seconds15 / 15
3Std100 %49 seconds15 / 15
4Ajay koli100 %54 seconds15 / 15
5Sarthki😀100 %1 minutes 1 seconds15 / 15
6Parmar Jaya Ben100 %1 minutes 52 seconds15 / 15
7Saiyad93 %36 seconds14 / 15
8Saiyad93 %42 seconds14 / 15
9DARSHAN93 %1 minutes 16 seconds14 / 15
10Saiyad87 %39 seconds13 / 15
11DARSHAN87 %59 seconds13 / 15
12Axara87 %1 minutes13 / 15
13Ahmed87 %3 minutes 23 seconds13 / 15
14Saiyad80 %58 seconds12 / 15
15Ajay koli80 %1 minutes 14 seconds12 / 15
16Std80 %1 minutes 26 seconds12 / 15
17DARSHAN80 %1 minutes 30 seconds12 / 15
18DARSHAN80 %2 minutes 3 seconds12 / 15
19Khushbu belim80 %2 minutes 15 seconds12 / 15
20Parmar Jaya Ben73 %3 minutes 41 seconds11 / 15
21Merubha67 %1 minutes 53 seconds10 / 15
22K67 %3 minutes 27 seconds10 / 15
23Jadeja nishaba67 %3 minutes 29 seconds10 / 15
24Ahmed67 %4 minutes 23 seconds10 / 15
25Saiyad60 %1 minutes 25 seconds9 / 15
26harivadan patel60 %2 minutes 44 seconds9 / 15
27Axara53 %1 minutes 46 seconds8 / 15
28Patel daxi53 %3 minutes 7 seconds8 / 15
29Navin53 %4 minutes 19 seconds8 / 15
30Ãjãy kõlí47 %1 minutes 56 seconds7 / 15
31Std47 %2 minutes 32 seconds7 / 15
32Axara47 %3 minutes 52 seconds7 / 15
33Sfh40 %2 minutes6 / 15
34Parmar Jaya Ben40 %2 minutes 32 seconds6 / 15
35DARSHAN40 %2 minutes 43 seconds6 / 15
36Luhar HitenBhai Rajabhai40 %2 minutes 50 seconds6 / 15
37SHAIKH ARSH33 %2 minutes 21 seconds5 / 15
38Saiyad33 %3 minutes 15 seconds5 / 15
39Manjulika27 %4 minutes 2 seconds4 / 15
40Sarthki😀20 %35 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: