DHORAN 8 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

ધો.8 સામાજિક વિજ્ઞાન  પ્ર – 2 ભારતમાં બ્રિટીશ શાસનની ક્વિઝમાં (DHORAN 8 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ કાયમી જમાબંધી

⇒ રૈયતવારી પદ્વતિ

⇒ મહાલવારી પદ્વતિ

⇒ ખેતીની સ્થિતિ : કાચુ રેશમ, ગળી, કપાસ, 

⇒ જનજાતિઓની પ્રવૃત્તિઓ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

13

ધોરણ - 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 2

તમારુ  નામ લખો.

1 / 15

રૈયતવારી પદ્ધતિથી ખેડૂતને કોઈ ફાયદો થતો નહોતો. તેનાં કારણોમાં ક્યું એક કારણ સાચું નથી?

2 / 15

ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં ક્યારે ગળીનાં રમખાણો થયાં હતાં?

3 / 15

ઈ. સ. 1820માં ક્યા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ કરવામાં આવી હતી? લાગ

4 / 15

નીચેના પૈકી કઈ પદ્ધતિનો અમલ ભારતના ઉત્તર-પશ્ચિમ પ્રાંતો અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો?

5 / 15

બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શો હતો?

6 / 15

કપાસ ભારતના કયા ભાગનો મહત્ત્વનો વેપારીપાક છે?

7 / 15

નીચેના પૈકી કઈ બાબત બિરસા મુંડાના બચપણ સાથે જોડાયેલ નથી?

8 / 15

અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?

9 / 15

ગળીનો છોડ કયા પ્રદેશોમાં થાય છે?

10 / 15

ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો?

11 / 15

ઈ. સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કયા દેશોમાંથી મેળવતા હતા?

12 / 15

નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ની દીવાની સત્તા આપી?

13 / 15

અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ક્યારે ધરપકડ કરી હતી?

14 / 15

બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક ₹ 26 લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું?

15 / 15

કઈ મહેસૂલ પદ્ધતિમાં મહેસૂલના એકમમાં સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 8 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1https://youtu.be/5rCRr7Qkrmk100 %32 seconds15 / 15
2સિમી ચૌધરી100 %45 seconds15 / 15
3Shukla ansh93 %45 seconds14 / 15
4Shukla ansh87 %1 minutes 10 seconds13 / 15
5https://youtu.be/5rCRr7Qkrmk73 %44 seconds11 / 15
6સિમી ચૌધરી73 %1 minutes 23 seconds11 / 15
7સિમી ભગાભાઈ ચૌધરી53 %1 minutes 49 seconds8 / 15
8SHUKLA ANSH PRADEEPBHAI47 %3 minutes 9 seconds7 / 15
9Shukla ansh pradeepbhai27 %38 seconds4 / 15
10SHUKLA ANSH PRADEEPBHAI27 %1 minutes 16 seconds4 / 15
11SHUKLA ANSH PRADEEPBHAI20 %46 seconds3 / 15
12Drashti20 %49 seconds3 / 15
13SHUKLA ANSH PRADEEPBHAI13 %2 minutes 12 seconds2 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: