DHORAN 9 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

ધો.9 સામાજિક વિજ્ઞાન  પ્ર – 2 પ્રથમ વિશ્વયુદ્વ અને રશિયન ક્રાંતિની ક્વિઝમાં (DHORAN 9 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પશ્વિમ યુરોપ અને એશિયા-આફ્રિકામાં સંસ્થાનવાદ

⇒ પ્રથમ વિશ્વયુદ્વના પરિબળો

⇒ પ્રથમ વિશ્વયુદ્વની ઘટના

⇒ પ્રથમ વિશ્વયુદ્વના પરિણામો – તાત્કાલિક પરિણામો

⇒ રશિયની બોલ્શેવિક ક્રાંતિ

⇒ વિશ્વ શાંતિ માટેના પ્રયાસો

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

29

ધોરણ - 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 2

તમારુ  નામ લખો.

1 / 15

રાષ્ટ્રસંઘ[The League of Nations]ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

2 / 15

પોર્ટુગલ દેશ સ્પેઅનના રાજા ફિબિટ્સ બીજાના હાથમાં આવી ગયો, કારણ કે...

3 / 15

પ્રથમ વિક્ષ્વયુદ્રને અંતે વુડ્રો વિલ્સને શાતિં અને ન્યાય માટે કેટલા મુદ્દા રજુ કર્યા ?

4 / 15

શક્તિમાનને જ જીવવાનો હક છે.' આ સિદ્રાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો ?

5 / 15

22 જાન્યુઆરી,1905ના દિવસને રશિયાના ઈતિહાસમાં...

6 / 15

શાના વેપારના કારણે ઈંગ્લૅન્ડ અને ચીન વચ્ચે યુદ્રો થયાં હતાં ?

7 / 15

પ્રથમ વિશ્વયુદ્વને અંતે કઈ સંધિ કરવામાં આવી ?

8 / 15

કઈ ક્રાંતિ વિશ્વના ઈતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે ?

9 / 15

જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો ?

10 / 15

પ્રથમ વિશ્વયુદ્વનાં બીજા કઈ સંધિમાં વવાયા હતાં ?

11 / 15

બેલ્જ્યિમના રાજા લિયોપૉલ્ડૅ આફ્રિકાના ક્યા પ્રદેશ પર પોતની સત્તા સ્થાપી ?

12 / 15

કોનો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ પ્રથમ વિશ્વયુદ્વ માટે જવાબદાર હતો ?

13 / 15

ફ્રાન્સ અને ઑસ્ટ્રિયાની પ્રદેશભૂખનો શિકાર ક્યાં રાષ્ટ્રો બન્યાં હતાં

14 / 15

જર્મન પ્રજાસત્તાકે ક્યારે મિત્રરાષ્ટ્રોની શરણગતિ સ્વીકારી ?

15 / 15

ફ્રાન્સને ઈ.સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી, કારણ કે...

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Sarthki😀100 %36 seconds15 / 15
2Sarthki😀100 %44 seconds15 / 15
3Std100 %49 seconds15 / 15
4Ajay koli100 %54 seconds15 / 15
5Sarthki😀100 %1 minutes 1 seconds15 / 15
6Saiyad93 %36 seconds14 / 15
7Saiyad93 %42 seconds14 / 15
8DARSHAN93 %1 minutes 16 seconds14 / 15
9Saiyad87 %39 seconds13 / 15
10DARSHAN87 %59 seconds13 / 15
11Saiyad80 %58 seconds12 / 15
12Ajay koli80 %1 minutes 14 seconds12 / 15
13Std80 %1 minutes 26 seconds12 / 15
14DARSHAN80 %1 minutes 30 seconds12 / 15
15DARSHAN80 %2 minutes 3 seconds12 / 15
16Khushbu belim80 %2 minutes 15 seconds12 / 15
17Merubha67 %1 minutes 53 seconds10 / 15
18K67 %3 minutes 27 seconds10 / 15
19Jadeja nishaba67 %3 minutes 29 seconds10 / 15
20Saiyad60 %1 minutes 25 seconds9 / 15
21Patel daxi53 %3 minutes 7 seconds8 / 15
22Navin53 %4 minutes 19 seconds8 / 15
23Ãjãy kõlí47 %1 minutes 56 seconds7 / 15
24Std47 %2 minutes 32 seconds7 / 15
25DARSHAN40 %2 minutes 43 seconds6 / 15
26Luhar HitenBhai Rajabhai40 %2 minutes 50 seconds6 / 15
27SHAIKH ARSH33 %2 minutes 21 seconds5 / 15
28Saiyad33 %3 minutes 15 seconds5 / 15
29Sarthki😀20 %35 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: