DHORAN 10 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

ધો.10 સામાજિક વિજ્ઞાન  પ્ર – 2 ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિતકળાની ક્વિઝમાં (DHORAN 10 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ ભારતીય કસબીઓની કરામત

• માટીકામ કલા, વણાટકલા, ભરત – ગૂંથણ કલા, ચર્મ ઉદ્યોગ, હીરા મોતીકામ અને મીનાકારીગરી, જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા, જડતરકામ, અકીકકામ, ચિત્રકલા

⇒ ભારતની લલિતકલાઓ

⇒ ગુજરાતના લોકનૃત્યો

⇒ ગુજરાતના અન્ય નૃત્યો

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

43

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 2

તમારુ  નામ લખો.

1 / 15

બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે?

2 / 15

કઈ સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે? આ સાડીનું નામ શું છે?

3 / 15

પાટણ શહેર ક્યા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું?

4 / 15

ભારતનો કયો વેદ સંગીતક્લાને લગતો ગણાય છે?

5 / 15

‘કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી રહી છે?

6 / 15

નૃત્યના આદિદેવ કોણ હતા ?

7 / 15

બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે?

8 / 15

વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે?

9 / 15

કચ્છના બન્ની વિસ્તારના ‘જત’ લોકોની અદભુત સિદ્ધિ કઈ છે?

10 / 15

કૂચીપુડી નૃત્યનો પ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલો છે?

11 / 15

ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિંદ’ (હિંદના પોપટ) તરીકે કોણ જાણીતું હતું?

12 / 15

નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે?

13 / 15

નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે?

14 / 15

‘ચાળો’ નૃત્ય એટલે કયું નૃત્ય?

15 / 15

વિશ્વ યોગ દિવસ’ કઈ તારીખે ઊજવવામાં આવે છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Kaushik katara100 %2 minutes 18 seconds15 / 15
2Y93 %1 minutes 21 seconds14 / 15
3Huzaifa93 %1 minutes 56 seconds14 / 15
4Bharat93 %1 minutes 59 seconds14 / 15
5Huzaifa87 %45 seconds13 / 15
6Chavda pinkal87 %1 minutes 26 seconds13 / 15
7Mansi87 %1 minutes 34 seconds13 / 15
8Divya87 %1 minutes 39 seconds13 / 15
9Dhara87 %2 minutes 44 seconds13 / 15
10Kaushik katara87 %3 minutes 58 seconds13 / 15
11Aayushi80 %2 minutes 39 seconds12 / 15
12jjj80 %12 minutes 45 seconds12 / 15
13Prajapati jaykumar Dinesh bhai73 %49 seconds11 / 15
14Jay73 %2 minutes 25 seconds11 / 15
15Devendra73 %3 minutes 18 seconds11 / 15
16તેજલ67 %2 minutes 52 seconds10 / 15
17Prajapati jaykumar Dinesh bhai67 %4 minutes 30 seconds10 / 15
18vijay67 %42 minutes 56 seconds10 / 15
19Sachin60 %1 minutes 45 seconds9 / 15
20Pokiya Mahi60 %1 minutes 46 seconds9 / 15
21Y60 %1 minutes 47 seconds9 / 15
22Damor mohank60 %4 minutes 44 seconds9 / 15
23Prajapati jaykumar Dinesh bhai53 %55 seconds8 / 15
24Ayan53 %2 minutes 21 seconds8 / 15
25Chavda pinkal53 %2 minutes 31 seconds8 / 15
26Solanki liza53 %2 minutes 32 seconds8 / 15
27Digraj53 %2 minutes 41 seconds8 / 15
28Makwana priya lalaji53 %3 minutes 5 seconds8 / 15
29Amaliyar Vishal Dineshbhai53 %3 minutes 47 seconds8 / 15
30samir53 %5 minutes 7 seconds8 / 15
31Uuuu47 %1 minutes 13 seconds7 / 15
32A47 %2 minutes 18 seconds7 / 15
33ભરડવા કુપાલી47 %2 minutes 34 seconds7 / 15
34ભરડવા કુપાલી47 %3 minutes 21 seconds7 / 15
35Kaushik katara47 %4 minutes 4 seconds7 / 15
36Mansi40 %2 minutes 17 seconds6 / 15
37Pravin33 %54 seconds5 / 15
38Naitrutya33 %2 minutes 19 seconds5 / 15
39Divya33 %3 minutes 5 seconds5 / 15
40Damor mohan27 %4 minutes 46 seconds4 / 15
41Digraj20 %22 seconds3 / 15
42Arsh7 %52 seconds1 / 15
43Swati7 %2 minutes 22 seconds1 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: