DHORAN 7 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

ધો.7 સામાજિક વિજ્ઞાન  પ્ર – 2 દિલ્લી સલ્તનતની ક્વિઝમાં (DHORAN 7 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ દિલ્લી સલ્તનતના શાસકો : ગુલામવંશ. ખલજીવંશ, તુગલકવંશ, સૈયદવંશ

⇒ રાજય વ્યવસ્થા

⇒ કિલ્લા અને અન્ય બાંધકામ

⇒ વિજયનગર સામ્રાજય

⇒ બહમીનું રાજય

⇒ દિલ્લી સલ્તનતનો અંત

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

5

ધોરણ - 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 2

તમારુ  નામ લખો.

1 / 15

સુલતાન મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો?

2 / 15

ભારતમાં દિલ્લી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો?

3 / 15

દિલ્લીની ગાદી ઉપર લોદીવંશની સ્થાપના કોણે કરી?

4 / 15

કયા સુલતાને ‘ચેહલગાન’ દળને વિખેરી નાખીને પદને વધુ મજબૂત બનાવ્યું?

5 / 15

વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી?

6 / 15

દિલ્લી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતું ?

7 / 15

સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો હતો ?

8 / 15

વિજયનગર સામ્રાજ્ય પર સાલુવવંશે કેટલાં વર્ષ શાસન કર્યું હતું ?

9 / 15

અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા?

10 / 15

વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા?

11 / 15

કુતુબુદ્દીન ઐબકે દિલ્લી સલ્તનતમાં કેટલાં વર્ષ શાસન કર્યું હતું?

12 / 15

દિલ્લી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી?

13 / 15

હરિહરરાય અને બુક્કારાય કયા વંશના હતા?

14 / 15

સુલતાન મુહમ્મદ-બિન-તુગલક પછી દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું હતું? *

15 / 15

દિલ્લીની ગાદી ઉપર સૈયદવંશની સ્થાપના કોણે કરી?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 7 SAMAJIK VIGYAN CH-2 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Manvi100 %55 seconds15 / 15
2Kathad mayur93 %2 minutes 56 seconds14 / 15
3Manvi87 %1 minutes 17 seconds13 / 15
4Manvi80 %5 minutes 38 seconds12 / 15
5કાશ60 %5 minutes 6 seconds9 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: