STD-10 ENGLISH UNIT-2 THE HUMAN ROBOT :-MCQ

STD-10 ENGLISH UNIT-2 THE HUMAN ROBOT :-MCQ & True-False સ્વરૂપે ગેમ-શો સ્વરૂપે ક્વિઝ  મૂકવામાં આવી છે. 

STD-10 ENGLISH UNIT-2 THE HUMAN ROBOT :-MCQ

STD-10 ENGLISH UNIT-2 THE HUMAN ROBOT :- True-False


વ્હાલા બાળકો, તમે Std – 10 English ના પુસ્તકનો પ્રથમ Unit – 1 Against The Odds વાાંચ્યો હશે.જેને અહીં, અતિ સરળ બનાવવાનો પ્રયાસ કરેલ છે.સૌ પ્રથમ Unit-1 નો ટુંકો સાર વાાંચીએ અને સમજીએ.

આ યુનિટમા ત્રણ મહાન સતકાર્યો જેનાથી લોકોને લાભ પહોંચે તેનુ વર્ણન કરવામાં આવ્યુ છે.

• આ ત્રણેય કાર્યોંની ખુબી એ છે કે અન્ય ઉપર આશા કે આધાર રાખ્યા વિના પોતાની જરૂરીયાતોને સ્વપ્રયત્ન કરીને પુરી કરવી. ટુંકમાાં કહીએ તો આત્મનિર્ભર બનવુંં.

વધારે માહિતી માટે અહી ક્લિક કરો. :- CLICK HERE


બીજી અન્ય ક્વિઝો 

  • આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

CLICK HERE


બોર્ડના પ્રશ્નપત્રમાં (Std 10 English Imp :- Write the short note :- Section A Q.11) પ્રશ્ન ન. 11 માં બે ટુકનોંધ પુછાય છે, જેમાંથી તમારે એક ટુકનોંધ લખવાની હોય છે. જેના કુલ ૩ ગુણ હોય છે. નીચે તમને ટુકનોંધ ગુજરાતી અનુવાદ સાથે આપવામાં આવી છે.ટુકનોંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

બોર્ડના પ્રશ્નપત્રમાં (Std 10 English Imp :- True or False :- Section A Q.12 to 15) પ્રશ્ન ન. 12 થી 15  માં ખરા ખોટા પુછાય છે. જેના કુલ 4 ગુણ હોય છે.

CLICK HERE

બોર્ડના પ્રશ્નપત્રમાં (Std 10 English Imp :- Nearest Meaning :- Section C Q.42 to 44) પ્રશ્ન ન. 42 થી 44  સમાનાર્થી શબ્દો પુછાય છે. જેના કુલ 3 ગુણ હોય છે.

CLICK HERE

બોર્ડના પ્રશ્નપત્રમાં (Std 10 English Imp :-  Section E Q.55) પ્રશ્ન ન.55 માં નિબંધ પુછાય છે. જેના કુલ 6 ગુણ હોય છે.

CLICK HERE

બોર્ડના પ્રશ્નપત્રમાં (Std 10 English Imp :-  Section E Q.56) પ્રશ્ન ન.56 માં Report writing પુછાય છે. જેના કુલ 5 ગુણ હોય છે.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: