DHORAN 6 GANIT CH-3 MCQ QUIZ

ધો.6 ગણિત  પ્ર – 3 સંખ્યા સાથે રમતની ક્વિઝમાં (DHORAN 6 GANIT CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ અવયવ અને અવયવી

⇒ અવિભાજય અને વિભાજય સંખ્યા

⇒ સંખ્યાની વિભાજયતાની ચાવીઓ

⇒ સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી

⇒ અવિભાજય અવયવ

⇒ ગુરુત્તમ સામાન્ય અવયવ

⇒ લઘુત્તમ સામાન્ય અવયવી

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

6

ધોરણ - 6 ગણિત પ્રકરણ - 3 સંખ્યા સાથે રમત

તમારુ  નામ લખો.

1 / 15

.......... વિભાજ્ય સંખ્યા છે.

2 / 15

સૌથી નાની વિભાજ્ય સંખ્યા ......... છે.

3 / 15

......... એ 10 નો અવયવ છે.

4 / 15

......... વિભાજ્ય સંખ્યા છે.

5 / 15

જેનો એકમનો અંક 5 હોય, તેવી અવિભાજ્ય સંખ્યા ......... છે.

6 / 15

દરેક સંખ્યા એ .........નો અવયવી છે.

7 / 15

......... અવિભાજ્ય સંખ્યા છે.

8 / 15

........... સહ-અવિભાજ્ય સંખ્યા નથી.

9 / 15

………ને 3 વડે નિઃશેષ ભાગી શકાય.

10 / 15

આપેલી સંખ્યાના અવયવી ........ હોય.

11 / 15

8 અને 20 નો ગુ.સા.અ............ છે.

12 / 15

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ....... છે.

13 / 15

57x8માં xની જગ્યાએ અંક .......... મૂકતાં સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય.

14 / 15

......... એ 6 નો અવયવી છે.

15 / 15

......... અવિભાજ્ય સંખ્યા છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 6 GANIT CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Hetvi87 %8 minutes 2 seconds13 / 15
2hetvi73 %7 minutes 32 seconds11 / 15
3hetvi73 %7 minutes 51 seconds11 / 15
4Jenab.53 %2 minutes 52 seconds8 / 15
5Sufiya33 %5 minutes 44 seconds5 / 15
6Priyanshi27 %3 minutes 38 seconds4 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: