DHORAN 9 VIGYAN CH-9 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 9 ગુરુત્વાકર્ષણની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-9 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રસ્તાવના

⇒ ગુરુત્વાકર્ષણ

⇒ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ

⇒ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનુ મહત્વ

⇒ મુક્તપતન

⇒ દળ (દ્રવ્યમાન)

⇒ ધક્કો અને દબાણ

⇒ આર્કિમિડીઝનો સિદ્વાંત

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

27

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 9

તમારુ  નામ લખો.

1 / 15

ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં આવતાં Gનું મૂલ્ય...

2 / 15

એકમ દળ ધરાવતાં અને એકમ અંતરે રહેલા બે કણો વચ્ચે પ્રવર્તનું આકર્ષણ બળ ......... કહેવાય છે.

3 / 15

F = GMm/d2  સૂત્રમાં G  એ  ......

 

4 / 15

બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય F છે. તે બે પદાર્થો વચ્ચેનું અંતર અચળ રાખીને તેમનાં દળ અડધા કરવામાં આવે, તો ગુરુત્વાકર્ષણ બળ = ......... થાય.

5 / 15

1 kg દળ ધરાવતો પદાર્થ મુક્ત પતન કરે છે t = 3 s ના અંતે તેનો વેગ 29.4 m s-1 છે, તો t = 4 s સેકન્ડને અંતે તેનો વેગ કેટલો હશે ?ˆ

 

6 / 15

ઝાડ પરથી તૂટેલ સફરજન પૃથ્વી અને સફરજન વચ્ચેના ગુરુત્વીય આકર્ષણને કારણે નીચે પડે છે. પૃથ્વી વડે સફરજન પર લાગતાં બળનું મૂલ્ય F1 છે અને સફરજન દ્વારા પૃથ્વી પર લાગતાં બળનું મૂલ્ય F2  છે. તો …………

 

7 / 15

બે ભિન્ન કણો અમુક ચોક્કસ અંતર પર રહેલા છે. જો બંનેનું દળ બમણું કરવામાં આવે અને અંતર સમાન રાખવામાં આવે, તો તે બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું થશે ?

8 / 15

ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને દર્શાવે છે ?

9 / 15

બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય F છે. તે બે પદાર્થો વચ્ચેનું અંતર સમાન રાખીને, તેમના દળ અડધાં કરવામાં આવે, તો ગુરુત્વાકર્ષણ બળ ..........થાય.

10 / 15

મુક્ત પતન પામતા પદાર્થના વેગમાં એક સેકન્ડમાં થતો વધારો ......... હોય છે.

11 / 15

Re ત્રિજ્યાવાળી પૃથ્વીના કેન્દ્ર પર, આપેલ પદાર્થનું વજન ......... હોય છે.

12 / 15

એક છોકરો દોરીના એક છેડે બાંધેલા પથ્થરને સમક્ષિતિજ સમતલમાં વર્તુળપથ પર ગતિ કરાવે છે. જો દોરી અચાનક તૂટી જાય, તો પથ્થર ...

13 / 15

આપેલ પદાર્થનું દળ...

14 / 15

અસમાન દળ ધરાવતા બે પદાર્થો ચંદ્રની સપાટી નજીક મુક્ત પતન કરે છે,તો...

15 / 15

કોઈ એક પદાર્થને અમુક ઊંચાઈ પરથી બાહ્ય બળ આપ્યા વગર છોડી દેવામાં આવે, તો તે પદાર્થ...

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-9 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Nehal100 %2 minutes 5 seconds15 / 15
2Barot Sanjay Kumar kamlesh Bhai100 %6 minutes 18 seconds15 / 15
3Chauhan Mahenur Mustufa93 %1 minutes 38 seconds14 / 15
4Barot Sanjay Kumar kamlesh Bhai87 %9 minutes 51 seconds13 / 15
5Chauhan Mahenur Mustufa80 %48 seconds12 / 15
6Najiya80 %2 minutes 29 seconds12 / 15
7Najiya73 %2 minutes 36 seconds11 / 15
8Parul67 %1 minutes 48 seconds10 / 15
9Prajapati Daxkumar Gopalbhai47 %54 seconds7 / 15
10Ravi47 %2 minutes 19 seconds7 / 15
11Drashti40 %4 minutes 11 seconds6 / 15
12Nayan33 %29 seconds5 / 15
13Nayan33 %1 minutes 3 seconds5 / 15
14Parul33 %2 minutes 43 seconds5 / 15
15Khushi Kumari33 %2 minutes 59 seconds5 / 15
16Patel dakshi Jitendra Kumar33 %3 minutes 45 seconds5 / 15
17Najiya33 %7 minutes 55 seconds5 / 15
18vankar divy27 %2 minutes 46 seconds4 / 15
19h27 %3 minutes 12 seconds4 / 15
20Nehal27 %5 minutes 19 seconds4 / 15
21Nayan20 %29 seconds3 / 15
22Shambhu20 %1 minutes 42 seconds3 / 15
23Tejal ben20 %4 minutes 17 seconds3 / 15
24Z13 %1 minutes 20 seconds2 / 15
25Priya makwana13 %1 minutes 25 seconds2 / 15
26TiwariHina7 %7 minutes 49 seconds1 / 15
27Chauhan Mahenur Mustufa7 %8 minutes 19 seconds1 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

SHARING IS CARING

Leave a Comment

error: